અમીષાનો બિકનીમાં હૉટ અંદાજ... થઈ ટ્રોલ

સોમવાર, 19 ફેબ્રુઆરી 2018 (13:35 IST)
અમીષા પટેલ સતત સોશલ મીડિયા પર એક્ટિવ છે. ફિલ્મો કે કામ તેની પાસે હોય કે નહી, પણ લોકોનો અટ્રેક્શન હમેશા તેની સાથે રહે છે. એ હમેશા તેમના ફોટોજ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરતી રહે છે. 
 
અમીષા વધારેપણુ તેમના સિજલિંગ હૉટ પિકચર્સ ઈંસ્ટાગ્રામ પર પોસ્ટ કરે છે. આ વખતે તેણે બિકની પહેરી સ્વિમિંગ પુલમાં તેમના ફોટોજ શેયર કર્યા છે. તેમાં એ  અટ્રેક્ટિવ લાગી રહી છે.  
 
અમીષાના એક્સપ્રેશન બૉડી બધું શાનદાર છે. એક પિક્ચરમાં એ બેક સાઈડ સ્વિમ કરતી નજર પડી રહી છે. તો બીજા ફોટામાં એ હૉટ અદા જોવાઈ રહી છે. ત્યાં જ ત્રીજામાં તેમના હાવ-ભાવ જોવાલાયક છે. 
 
હવે ટ્રોલર્સએ તેણો આ અવતાર પસંદ નહી આવ્યું. તેણે અમીષાને એવા રિવલિંગ પિકચર્સ માટે ટ્રોલ કર્યા.  એક ટ્રોલરએ લખ્યું કે સની લિયોની બૉલીવુડની તરફ આગળ વધી રહી છે અને અમીષા પોર્નમૂવીની તરફ. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર