ડોકલામમાં ચીન સાથે વિવાદ અને વધતો તનાવ અને બીજી બાજુ કાશ્મીરમાં પાકિસ્તાન સાથે એલઓસીને લઈને ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે કૈગની રિપોર્ટ સામે આવી છે જેમા કહેવામાં આવ્યુ છે કે સેના પાસે ફક્ત 10 દિવસનુ જ ઑપરેશન વૉર રિઝર્વ છે. જ્યારે કે ઓછામાં ઓછા 40 દિવસનુ હોવુ જોઈએ. પણ સેનાએ તેને ઘટાડીને 20 દિવસનુ કરી નકહ્યુ હતુ.