Old Jeans Reusing Tips : જૂની જીંસને ફેંકવાની જગ્યા આ રીતે કરો ઉપયોગ

ગુરુવાર, 22 જુલાઈ 2021 (08:48 IST)
તમારી સૌથી ફેવરેટ જીંસ જૂની થયા પછી કોઈ કામની નહી રહે. તેથી તમે જીંસને ફેંકવુ સમજદારી નહી કહેવાઈ શકે. તમે જૂની જીંસને ફેંકવાની જગ્યા ઘણા કામોમાં ઉપયોગ કતી શકો છો. આવો જાણીએ કેવી 
રીતે કરવી જૂની જીંસનો ઉપયોગ 
 
-જીંસનો કપડો મજબૂત અને જલ્દી ન ફાટવા વાળુ હોય છે. તેથી તમે તેને કિચનની સફાઈ કે ઘરની સફાઈ માટે કપડાના રીતે ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે જીંસને કાપીને એક સારું અને મોટું કાપડ કાઢી 
 
લેવુ છે. અને પછી તેને તેની આસપાસ ટાંકો કરો.
 
- જો તમારી પાસે કોઈ જીંસ જૂની છે અને તમે તેને નહી પહેરો છો તો તમે તેનાથી શાર્ટસ તૈયાર કરી શકો છો. તેના માટે તમને જીંસને ઘૂંટણની આસપાસ તમારા સાઈઝના હિસાબે કાપી લેવુ છે અને પછી 
 
ડિજાઈનને સારુ લુક માટે જીંસના નીચેના ભાગને કાપીને શાર્ટસમાં જોડી લેવુ છે. તૈયાર છે તમારા શાર્ટસ 
 
- જો તમારા બાળક શાળા કે કૉલેજ જાય છે તો તમે જૂની જીંસને તેના માટે બેગ બનાવી શકો છો. તેને બનાવવુ પણ ખૂબ સરળ છે અને સૌથી ખાસ વાત આ છે કે આ બેગ ખૂબ મજબૂત બની શકે છે. તેના સિવાય 
 
તમે શાક લેવી કે બીજા સામાન લાવા માટે પણ જીંસનો બેગ તૈયાર કરી શકો છો. 
 
-જીંસનો કાપડ ખૂબ મજબૂત હોય છે. તેના માટે તેની વેક્સિંગ સ્ટ્રીપ તૈયાર કરી શકાય છે. તમને કરવુ આ છે લે તમારી જરૂર અને આકરના હિસાબે તેને કાપી લો અને સ્ટ્રીપ તૈયાર કરી લો. તેમજ તમે તેને ફરીથી 
 
પણ ઉપયોગ કરી શકો છો. તેના માટે તમે તેને ઉપયોગ કર્યા પછી ગર્મ પાણીમાં સાબુ સાથે પલાળી અને ધોઈ લેવુ છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર