મિઠાઈ હોય કે પિજ્જા- મોમોજ આ બધી બસ્તુઓને બનાવવા માટે મેંદાનો ઉપ્યોગ કરાય છે. મેંદાથી બનેશા આ બધા પકવાન ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ હોય છે. પણ શું તમે જાણો છો આ બધી ડિશને બનાવવા માટે ઉપયોગ કરાતા મેંદામાં જો મિલાવટ કરી હોય તો ન માત્ર તમારું સ્વાદ પણ આરોગ્ય પણ બગડી શકે છે. આ રીતે જાણો ઘરે જ રહીને કેવી રીતે કરી શકો છો તમે મિલાવટી મેંદાને ઓળખ મિલાવટી મેંદાની ઓળખ કરવા માટે અજમાવો આ ઉપાય
લીંબૂ -મેંદની ઓળખ કરવા માટે તમે એક થી બે ચમચી મેંદાને એક વાસણમાં રાખી લો. હવે મેંદામાં બે થી ચાર ચમચી પાણી નાખી તેને ભીનો કરી લો. હવે તમે આ મિશ્રણમાં ત્રણથી ચાર ચમચી લીંબૂનો રસ નાખી એક મિનિટ માટે મૂકી દો. જો મિશ્રણમાં પરપોટા દેખાય છે, તો તે સમજી શકાય છે કે લોટમાં ભેળસેળ કરવામાં આવી છે.