108 બાળકોએ સ્વેચ્છાથી કરાવ્યુ રજેસ્ટ્રેશન
એમ્સમાં કોવૈક્સીન રસીની બાળકો પર ક્લિનિકલ ટ્રાયલ ચાલી રહી છે. 28 મે થી રજીસ્ટ્રેશન શરૂ થયુ છે. સ્વેચ્છાથી 108 બાળકોએ રજીસ્ટ્રેશન કરાવ્યુ છે. તેમાથી 15 બાળકોનુ ક્લિનિકલ ટ્રાયલ કરવામાં આવી હતી અને ફક્ત ત્રણ જ ટ્રાયલને લાયક જોવા મળ્યા.