--> -->
સોમવાર, 25 નવેમ્બર 2024
0

Olympics 2036:ભારત ઓલિમ્પિક ગેમ્સની યજમાની માટે તૈયાર, IOAએ દાવો રજૂ કર્યો

મંગળવાર,નવેમ્બર 5, 2024
0
1
Indian Hockey Team: ભારતીય હોકી ટીમે ચીનને હરાવીને એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીનો ખિતાબ જીત્યો હતો. ભારત તરફથી એકમાત્ર ગોલ જુગરાજ સિંહે કર્યો હતો.
1
2
Indian Hockey Team: ભારતીય હોકી ટીમે એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતે સેમિફાઇનલમાં દક્ષિણ કોરિયાને હરાવ્યું છે.
2
3
જેવલિન થ્રોની F41 કેટેગરીની ફાઇનલમાં ભારતના નવદીપે શાનદાર પ્રદર્શન કરીને સિલ્વર મેડલ જીત્યો હતો. તેણે જોરદાર પ્રદર્શન બતાવ્યું અને 47.32 મીટર થ્રો કર્યો.
3
4
પેરિસ પેરાલિમ્પિક્સ 2024: પેરિસ પેરાલિમ્પિક્સમાં હાઈ જમ્પ ઈવેન્ટમાં ભાગ લેવા ગયેલા ભારતીય પેરા એથ્લેટ પ્રવીણ કુમારે T64 ફાઇનલમાં ગોલ્ડ મેડલ જીતવામાં સફળતા મેળવી છે. પેરાલિમ્પિક્સના ઈતિહાસમાં હાઈ જમ્પમાં ભારતનો આ 11મો મેડલ છે.
4
4
5
કપિલ પરમારે પેરા જુડોમાં બ્રોન્ઝ મેડલ જીતીને પેરિસ પેરાલિમ્પિક્સમાં ભારતના મેડલની સંખ્યા હવે 25 પર પહોંચી ગઈ છે. કપિલે બ્રાઝિલના આ પેરા એથ્લેટને સીધો જ હરાવ્યો હતો.
5
6
પેરિસ પેરાલિમ્પિક ગેમ્સમાં ભારત દ્વારા જીતવામાં આવેલા મેડલની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે, જેમાં તે 7મા દિવસે વધુ એક ગોલ્ડ મેડલ જીતવામાં સફળ રહ્યું હતું. તીરંદાજીમાં હરવિંદર સિંહે શાનદાર પ્રદર્શન કર્યું અને પોલેન્ડના પેરા એથ્લીટને ત્રણ સેટમાં ...
6
7
Paralympics 2024 - ભારતના શરદ કુમાર અને મરિયપ્પન થંગાવેલુએ પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ઉંચી કૂદમાં મેડલ જીત્યા છે. આ ખેલાડીઓએ જોરદાર પ્રદર્શન કર્યું છે.
7
8
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતને બીજો ગોલ્ડ મેડલ મળ્યો. નીતીશ કુમારે મેન્સ સિંગલ બેડમિન્ટન SL3માં ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ સાથે ભારત પાસે હવે 9 મેડલ થઈ ગયા છે.
8
8
9
પેરિસ પેરાલિમ્પિક્સ 2024માં ભારતનું ખાતું ખોલવામાં આવ્યું હતું. ભારતે એકસાથે બે મેડલ જીત્યા છે. સ્ટાર પેરા શૂટર અવની લેખારાએ ગોલ્ડ મેડલ જીત્યો હતો.
9
10
ઉરુગ્વેના ડિફેન્ડર જુઆન ઇક્વિઆર્ડો ફૂટબોલ મેચ દરમિયાન હાર્ટ એટેકથી મૃત્યુ પામ્યા છે. સાઓ પાઉલો સામેની મેચમાં રમતા જુઆન ઇક્વિઆર્ડોને હાર્ટ એટેક આવ્યો હતો, જે બાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. 5 દિવસ પછી તેમનું નિધન થઈ ગયું.
10
11
પેરિસ ઑલિમ્પિકમાં કુશ્તી સ્પર્ધાના ફાઇનલ મુકાબલા પહેલાં અયોગ્ય જાહેર કરાયાં પછી વીનેશ ફોગાટે કુશ્તી છોડવાની જાહેરાત કરી હતી.
11
12
પેરિસ ઓલિમ્પિક્સનો સિલ્વર મેડલ વિજેતા નીરજ ચોપરા ગુરુવારે 89.49 મીટરના સિઝનના સર્વશ્રેષ્ઠ પ્રદર્શન સાથે લુસાન ડાયમંડ લીગ 2024માં બીજા ક્રમે રહ્યો હતો.
12
13
Neeraj Chopra live in action at the Lausanne Diamond League: પેરિસ ઓલિમ્પિકમાં પોડિયમ પર ફિનિશ કરનાર સ્ટાર એથલીટ નીરજ ચોપરા ફરી એકવાર એક્શનમાં છે. આ વખતે તે લોઝેન ડાયમંડ લીગમાં પોતાનો પડકાર રજૂ કરી રહ્યો છે.
13
14
Paris Olympics 2024: ભારતીય મહિલા રેસલર વિનેશ ફોગાટ પેરિસ ઓલંપિકમાં ભાગ લીધા પછી આજે દેશ પરત ફરી છે. જેમા દિલ્હી એયરપોર્ટની બહાર ફેંસે તેમનુ ઉમળકાભર સ્વાગત કર્યુ છે.
14
15
વિનેશ ફોગાટની અપીલ પર CASનો નિર્ણય આવ્યો છે. વિનેશની અરજી ફગાવી દેવામાં આવી છે. મતલબ કે મહિલા રેસલરને સિલ્વર મેડલ આપવામાં આવશે નહીં. આ નિર્ણયથી માત્ર વિનેશને જ નહીં પરંતુ 140 કરોડ ભારતીયોને પણ મોટો ફટકો પડ્યો છે.
15
16
પેરિસ ઑલિમ્પિકમાં મહિલા પહેલવાન વીનેશ ફોગાટને અયોગ્ય ઠેરવવા મામલે ચુકાદો તા. 16 ઑગસ્ટ સુધી ટાળી દેવામાં આવ્યો છે.
16
17
Manu Bhaker-Neeraj Chopra: નીરજ ચોપરા અને મનુ ભાકરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો, જેમાં બંને એકબીજા સાથે વાત કરતા જોવા મળ્યા હતા. આ પછી તેમના અફેર અને લગ્નની અફવાઓ આવવા લાગી.
17
18
ફ્રાન્સના પાટનગર પેરિસમાં 26 જુલાઈથી ચાલી રહેલા પેરિસ ઑલિમ્પિક 2024નું રવિવારે સમાપન થયું હતું. ભારતીય સમય પ્રમાણે ઑલિમ્પિક સમાપન સમારંભ રવિવારે રાત્રે 12 : 30 વાગ્યે પેરિસના સ્ટેડિયમમાં યોજાયો હતો.
18
19
વિનેશ ફોગાટને મેડલ આપવા અંગેનો નિર્ણય આજે નહીં આવે. CSAએ તેના નિર્ણયની તારીખ એક દિવસ લંબાવી છે. વિનેશને મેડલ આપવામાં આવશે કે નહીં તે અંગેનો નિર્ણય આજે એટલે કે 11મી ઓગસ્ટે આવશે.
19