Amit Shah Birthday: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો આજે 58મો જન્મદિવસ છે. આ પ્રસંગે પીએમ મોદીએ તેમને અભિનંદન પાઠવ્યા છે. પીએમ મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, 'અમિત શાહને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારતના ગૃહમંત્રી તરીકે તેઓ આપણા દેશની પ્રગતિ માટે ઘણા ...
અમદાવાદ પોલીસ બાદ હવે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે પણ હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી છે. સરકારી કચેરીઓમાં પ્રવેશતા ટુ-વ્હીલર માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આખા રાજ્યમાં અને આજે વહેલી સવારથી અમદાવાદ શહેરમાં વરસાદી માહોલ છવાયો છે. અમદાવાદમાં શહેરના પશ્ચિમ વિસ્તારમાં વહેલી સવારથી ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો.
રાજકોટ જિલ્લાના લોધીકાના મોટાવડા ઉચ્ચ માધ્યમિક સરકારી શાળામાં ધોરણ-11માં અભ્યાસ કરતા વિદ્યાર્થીએ શિક્ષકોના ત્રાસથી આપઘાત કરી લીધો. વિદ્યાર્થીએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી અને વીડિયો પણ બનાવ્યો. સુસાઈડ નોટમાં વિદ્યાર્થીએ પોતાની શાળાના શિક્ષકોના ...
બંગાળની ખાડીમાં ફરી એક નવી સિસ્ટમ સર્જાવા જઈ રહી છે અને આ સિસ્ટમ મજબૂત થઈને વાવાઝોડું પણ બની શકે એવી શક્યતા હવામાનનાં વિવિધ મૉડલોમાં દેખાઈ રહી છે.હવામાન વિભાગ પ્રમાણે આ સિસ્ટમ વધારે મજબૂત બને તેવી શક્યતા દેખાઈ રહી છે.
વડોદરામાં ચોરોથી લોકો એટલા ડરી ગયા છે કે દરેક અજાણ્યા પર ચોર હોવાની શંકા થવા લાગી છે. આવી જ એક ઘટના ગઈકાલે બની હતી. ગતરાત્રે વારસીયા વિસ્તારમાં ચા પીવા ગયેલા મિત્રોનું બાઇક બગડ્યું હતું. બાઇક રીપેર કરતી વેળાએ ટોળાએ ચોર સમજીને પાછળથી હુમલો કરી દીધો ...
ગુજરાતે કૃષિ અને તેની સાથે જોડાયેલાક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. આનો શ્રેય સારી સિંચાઈ અને નવી ખેતી પદ્ધતિઓને આપવામાં આવે છે. આ પરિવર્તનનો મૂળ આધાર સુજલામ સુફલામ યોજના છે, જે દેશના વર્તમાન પીએમ નરેન્દ્ર મોદી દ્વારા 2003માં તેમના મુખ્યમંત્રી ...
કોરોનાકાળ પછી દેશમાં લોકોની હાર્ટની સમસ્યાઓમાં વધારો થયો છે. કોઈ પણ ઉંમરની વ્યક્તિને હાર્ટ અટેક ગમે ત્યારે આવી રહ્યા છે. નાનાથી લઈને મોટા સૌ કોઈ હાર્ટ અટેકનો ભોગ બની રહ્યા છે. આવો જ એક વધુ કિસ્સો સુરત શહેરમાં બન્યો છે જ્યા ટ્રેડમીલ પર ચાલી રહેલ એક ...
ગુજરાતમાં હાલ અરબી સમુદ્રમાં બનેલા ડિપ્રેશનને કારણે વરસાદ પડી રહ્યો છે અને આગામી દિવસોમાં હજી પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં હાલ અરબી સમુદ્રની સિસ્ટમની અસર થઈ રહી છે