Surat Municipality Action Against Spitters: ગુજરાતમાં મહોત્સ્વના બધા જોનમાં કરોડોના રોકાણથી પુલ રસ્તાઓ સર્કલનના રંગ રોગાન કરવામાં આવ્યા. પરંતુ પાન મસાલા ખાઈને થૂંકનારાઓએ આ સુંદરતા ખતમ કરી નાખી.
રાજસ્થાનના એકમાત્ર પહાડી પર્યટન સ્થળ માઉન્ટ આબુમાં હાલમાં પ્રવાસીઓની ભારે ભીડ જોવા મળી રહી છે. દિવાળીની સિઝનમાં અહીં મોટી સંખ્યામાં ગુજરાતી પ્રવાસીઓ ફરવા આવે છે.
અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં મોટી દુર્ઘટનાં સર્જાવા પામી છે. આણંદનાં વાસદ પાસે શ્રમિકો ક્રોક્રિટનાં કાટમાળ નીચે દટાયા હતા. દુર્ધટનામાં 3 થી વધુ શ્રમિકો દટાયા હોવાની માહિતી મળી રહી ...
સુરેન્દ્રનગર: ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં મંગળવારે વહેલી સવારે કથિત રીતે દારૂ ભરેલા એક શંકાસ્પદ વાહનને રોકવાનો પ્રયાસ કરતી વખતે એક 50 વર્ષીય પોલીસ કર્મચારીનું મોત થયું હતું.
પોલીસ ઉપાધીક્ષક કિરાગ દેસાઈએ જણાવ્યુ કે પીડિત મધ્યપ્રદેશના ધારના રહેનારા ખેતરમાં કામ કરતા મજુર દંપતીના બાળકો હતા. જે સમયે દુર્ઘટના થઈ એ સમયે દંપતી કામ પર ગયા હતા.
આજથી વિક્રમ સવંત 2081તરીકે નવા વર્ષનો પ્રારંભ થયો છે. ત્યારે રાજકોટના BAPS સ્વામિનારાયણ મંદિરમાં આજે બેસતા વર્ષના દિવસે મોટી સંખ્યામાં ભક્તો પહોંચ્યા હતા
Dakor News : ખેડા જીલ્લામાં યાત્રાધામ ડાકોરમાં વર્ષોથી બે હજાર કિલો પ્રસાદની લૂટની પરંપરા છે. પ્રસાદ લૂટવા માટે 80 ગામથી વધુ લોકોને આમંત્રિત કરવામાં આવે છે.
Gujarat largest Waste to Energy Plant: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે શુક્રવારે અમદાવાદમાં રાજ્યના સૌથી મોટા વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટનું લોકાર્પણ કર્યું હતું. 375 કરોડના ખર્ચે બનેલ આ પ્લાન્ટની કુલ ક્ષમતા 15 મેગાવોટ છે. આ પ્લાન્ટમાં વીજળી ઉત્પન્ન કરવા ...
ગુજરાત: રાજ્યનું આર્થિક હબ ગણાતા સુરતમાં APMC જેવું મોટું શાક માર્કેટ આવેલું છે. તેનું નામ સરદાર માર્કેટ યાર્ડ છે. સરદાર માર્કેટ યાર્ડમાં દરરોજ શાકભાજી અને અન્ય વસ્તુઓનું આગમન થાય છે. આજે 44 શાકભાજીની કુલ 2500 ટનથી વધુ આવક નોંધાઈ હતી.
બનાસકાંઠા જિલ્લાની વાવ વિધાનસભા બેઠક માટે ઉમેદવારી પાછી ખેંચવાનો બુધવારે છેલ્લો દિવસ છે. એ પછી આ બેઠક ઉપર કોની-કોની વચ્ચે ચૂંટણીજંગ જામશે, તેનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે.
Diwali news- દિવાળીના તહેવાર માં પતિ-પત્નીના નાની બાબતો પર ક્ઝગડો થતો રહે છે. આવુ જ મોરબીમાં સામાન્ય બાબતે હત્યાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પતિએ પત્નીની કરી હત્યા, દિવાળીના સમયે પરિવારમાં શોક વ્યાપી ગયો હતો.
Somnath flights- દિવાળીના શુભ અવસર પર શિવભક્તો માટે એક નવી અને ખાસ એરલાઇન શરૂ કરવામાં આવી છે. આ સેવા અંતર્ગત હવે શ્રદ્ધાળુઓ અમદાવાદથી કેશોદ સુધી સીધા જ વિમાનમાં જઈ શકશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે ભૂમિપૂજન કર્યું હતું અને ડિજિટલ માધ્યમથી ગુજરાતના અમરેલી અને સૌરાષ્ટ્ર માટે આશરે રૂ. 4800 કરોડના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મોદીએ અમરેલીના દુધાળા ખાતે ભારત માતા સરોવરનું ઉદ્ઘાટન કર્યું હતું.
Ahmedabad Chemical Leak : ગુજરાતના અમદાવાદમાં સ્થિત એક કેમિકલ ફેકટરીમાં મોટી દુર્ઘટના થઈ. આ દુર્ઘટનામાં 2 લોકોના મોત થયા જ્યારે કે 7 લોકો ગંભીર રૂપથી ઘાયલ થયા. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.
Tata Advanced Systems ને Airbus DS દ્વારા ભારતીય ઉત્પાદન એજન્સી (IPA) તરીકે પસંદ કરવામાં આવી છે. કરાર હેઠળ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ તેની સુવિધાઓમાંથી 40 ફ્લાય-અવે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે