Easy Cooking Tips - માતાના હાથમાં જે સ્વાદ હોય છે તે અન્ય કોઈમાં જોવા મળતો નથી. ખાવાનું નામ સાંભળતા જ મોઢામાં પાણી આવી જાય છે. રસોઈ બનાવવાનો શોખ મોટાભાગે મહિલાઓમાં જોવા મળે છે અને મહિલાઓને પણ રસોઈ બનાવવામાં ખૂબ જ મજા આવે છે.
Mother's Day- મધર્સ ડે આ વર્ષે 12 મે ને છે. આ દિવસને ખાસ બનાવવા માટે તમે તમારી માને ખુશ કરવા માટે જો તમે પણ કેટલાક સરપ્રાઈઝ પ્લાન કરવા ઈચ્છો છો તો અહીંથી આઈડિયા લઈ શકો છો.
Mehandi and egg hair mask- હજારો વર્ષોથી ભારતમાં વાળની સંભાળ માટે કુદરતી પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. મેંદી અને ઈંડાથી બનેલો હેર માસ્ક વાળને મજબૂત અને સુંદર બનાવવાનો એક ઘરેલું ઉપાય છે
Tips To Remove Dust From Bathroom Tap: નળથી પાણી ધીમે આવવુ એક સામાન્ય સમસ્યા છે પણ જો તમે તેને સમય રહેતા ઠીક ન કરસો તો નલથી પાણી આવવુ બિલ્કુલ બંધ થઈ શકે છે.
Happy Mother's Day 2024 Shayari: માતૃદિવસ દુનિયાની દરેક માતાને સમર્પિત છે. જે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસ ઉજવવા પાછળ માતાની નિ:સ્વાર્થ સેવા અને પ્રેમના બદલામાં તેને સમ્માન અને આભાર આપવાનો છે
Smelly Feet Home Remedies: ઉનાડા આવતા જ ઘણા પ્રકારની સમસ્યાઓ પણ સાથે આવી જાય છે. તેમાંથી એક છે પગમાંથી આવતી દુર્ગંધ. પરસેવા અને ગરમીના કારણે પગમાં બેક્ટીરિયા થવા લાગે છે. જેમાં દુર્ગંધ આવે છે
Nail care tips- નખ આપણી સુંદરતામાં વધારો કરે છે અને તેથી નખને સ્વસ્થ રાખવા ખૂબ જ જરૂરી છે. જ્યારે મહિલાઓ તેમની ત્વચા અને વાળની સંભાળ રાખવા માટે ઘણી વસ્તુઓનો ઉપયોગ કરે છે, ત્યારે તેઓ તેમના નખની સંભાળ લેવાનું ભૂલી જાય છે.
Curd Facial Benefits- ઉનાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે. વધતું તાપમાન, સૂર્યપ્રકાશ અને પરસેવો ત્વચાને શુષ્ક, નિસ્તેજ અને નિર્જીવ બનાવે છે.
periods blood stains removing tips- પીરિયડ્સ દરમિયાન બેડશીટ પર ડાઘા પડવા એ એક સામાન્ય સમસ્યા છે. કારણ કે પેડ લીક થવાને કારણે આ ડાઘા વારંવાર બેસવાની કે સૂવાની જગ્યા પર દેખાય છે.
Skin care for summer- ઉનાળામાં તીવ્ર સૂર્યપ્રકાશ અને ગરમીને કારણે ત્વચા નિસ્તેજ અને નિર્જીવ દેખાય છે. ઘણી વખત ત્વચા બળવા લાગે છે. આવી પરિસ્થિતિઓમાં આપણે ઘણા ઉત્પાદનોનો ઉપયોગ કરીએ છીએ. તેઓ પાર્લરમાં જઈને મોંઘી સારવાર કરાવે છે.