×
SEARCH
Gujarati
हिन्दी
English
தமிழ்
मराठी
తెలుగు
മലയാളം
ಕನ್ನಡ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ટેરો ભવિષ્યવાણી
ચોઘડિયા
શ્રીરામ શલાકા
ક્રિકેટ
ક્રિકેટ સમાચાર
રમત
Cricket Score Card
શેડ્યૂલ-પરિણામ
લાઈફ સ્ટાઈલ
આરોગ્ય
નારી સૌદર્ય
ગુજરાતી રસોઈ
સાહિત્ય
બાળજગત
બાળ વાર્તા
જોક્સ
પતિ પત્નીના જોક્સ
બાળકોના જોક્સ
ફની જોક્સ
ફોટો ગેલેરી
સિનેજગત
રમત
ધર્મ સંગ્રહ
Trending
સમાચાર જગત
હેલ્થ
બોલીવુડ
જ્યોતિષ
ક્રિકેટ
લાઈફ સ્ટાઈલ
જોક્સ
ફોટો ગેલેરી
ધર્મ સંગ્રહ
માતૃપ્રેમ કવિતા - જનનીની જોડ સખી નહીં જડે રે લોલ....
સોમવાર, 29 એપ્રિલ 2024 (17:04 IST)
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ
જગથી જૂદેરી એની જાત જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
અમીની ભરેલ એની આંખડી રે લોલ
વ્હાલનાં ભરેલાં એના વેણ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ
હૈયું હેમંત કેરી હેલ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ
શશીએ સિંચેલ એની સોડ્ય જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
જગનો આધાર એની આંગળી રે લોલ
કાળજામાં કૈંક ભર્યા કોડ જો
જનનીની જોડ સખી નહીં જડે રે લોલ
વેબદુનિયા પર વાંચો
સમાચાર જગત
જ્યોતિષશાસ્ત્ર
જોક્સ
મનોરંજન
લાઈફ સ્ટાઈલ
ધર્મ
સંબંધિત સમાચાર
Mother'S Day - તમારી દરેક હરકત પર નજર રાખે છે મા ના આ 7 જાસૂસ, મા થી મોટું કોઈ ડિટેક્ટિવ નથી
Mother's day wishes- માતૃ દિવસ ની શુભકામના સંદેશ "પ્યારી મા" માટે
Mother's Day જાણો મમ્મી માટે તમને શું કરીને તમે આ દિવસને ખાસ બનાવી શકો છો.
Mother's Day - મધર્સ ડે મા ને ગિફ્ટ કરો આ 5 ખાસ વસ્તુઓ, દરેક Gift માં ઝલકશે દિલમાં છુપાયેલો પ્યાર
Mother's Day 2024 - મધર્સ ડે ક્યારે છે? કેવી રીતે થઈ મધર્સ ડે ની શરૂઆત? જાણો તેનો ઈતિહાસ અને મહત્વ
જરૂર વાંચો
અમરનાથ યાત્રા બંધ, ભારે વરસાદને કારણે પહેલગામ અને બાલટાલથી અવરજવર બંધ
યોગી સરકાર જશે ત્યારે બધા હિન્દુઓનો હિસાબ થશે.... છાંગુરે પહેલ ધર્મ બદલાવ્યો હવે પોલ ખોલી તો ધમકી આપી રહ્યા છે તેના ગુંડા
World Snake Day: ચોમાસામાં ઘરને બનાવો સેફ, આ છોડને લગાવો દૂર ભાગે છે સાંપ
શું તમે પણ સમોસા અને જલેબી ખાઓ છો? તો સાવધાન... આ રોગોનું જોખમ વધી શકે છે, સિગારેટની જેમ જ તેમના વિશે ચેતવણીઓ આપવામાં આવશે
હવે સિનેમાઘરમાં ફિલ્મ જોવી વધુ સસ્તી થશે! સરકારે ટિકિટની મહત્તમ કિંમત રૂ. 200 નક્કી કરી છે...
ધર્મ
Dashama Vrat Katha and Vidhi- દશામા વ્રતની પૂજા વિધિ - દશામાની વાર્તા
Maa ashapura vrat katha - આશાપુરા માની વાર્તા- 2
કપૂરથી નજર કેવી રીતે ઉતારવી, હાલ જાણી લો ખરાબ દ્રષ્ટિથી કેવી રીતે બચશો
Sawan 2025: 28 જુલાઈએ શ્રાવણનો પહેલા સોમવારે બિલિપત્ર ચઢાવતી વખતે કયા મંત્રનો કરવો જોઈએ જાપ ? જાણો
Bol chauth 2025 - બોળ ચોથ ક્યારે છે? જાણો પૂજા વિધિ
એપમાં જુઓ
x