આ ભરતીમાં લખનઉ એરપોર્ટની ભરતીની અરજી કરવાની તારીખ સમાપ્ત થઈ ગઈ છે જ્યારે કે
(AI Airport Service Limited, AIASL) દ્વારા હેન્ડીમેન/હેન્ડીવુમન, કસ્ટમર એજન્ટ, યુટિલિટી એજન્ટ કમ રેમ્પ ડ્રાઈવરની પોસ્ટ માટે ભારતીય નાગરિકો (પુરુષ અને સ્ત્રી) પાસેથી અરજીઓ મંગાવાઇ છે.
રેમ્પ સર્વિસ એજન્ટ, જુનિયર એક્ઝિક્યુટિવ-ટેક્નિકલ, ડ્યુટી મેનેજર-ટર્મિનલ, Dy. ટર્મિનલ મેનેજર-PAX, કોલકાતા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર અને ઉત્તર પ્રદેશમાં લખનૌ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ફિક્સ ટર્મ કોન્ટ્રાક્ટના આધારે ગ્રાઉન્ડ ડ્યુટી માટે ટર્મિનલ મેનેજર માટેની ભરતી હાથ ધરવામાં આવી છે.