UPSC ભરતી 2022- ભારત સરકારના વિવિધ વિભાગોમાં નોકરી માટે અરજી કરવાની આજે છેલ્લી તારીખ. UPSCમાં ઘણી જગ્યાઓ માટે ભરતી બહાર પડી છે. જુનિયર માઇનિંગ જીઓલોજિસ્ટ, જુનિયર માઇનિંગ જીઓલોજિસ્ટ, એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર સહિત ઘણી જગ્યાઓ માટે ભરતી છે. આ પદો માટે પાત્રતા ધરાવતા અને રસ ધરાવતા તમામ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરી શકે છે.