થોડાક વર્ષો પહેલા એટલે કદાચ એક દાયકો માની શકાય. જ્યારે ગુજરાતી ફિલ્મો પાસે 90 ટકા દર્શકો નહોતા, કારણ કે ફિલ્મોમાં દર્શકોનો દુકાળ પેદા થયો હતો. આવા સમયમાં જાણીતા દિગ્દર્શક જસવંત ગાંગાણીએ એક ફિલ્મ બનાવી મેં તો પાલવડે બાંધી પ્રીત. આ ફિલ્મ એ સમયે ખૂબજ ...
ગુજરાતી નાટકોની વાત આવે એટલે સૌથી પહેલા કોમેડી નાટકો યાદ આવે કારણ કે આપણે કોમેડી નાટકો જોવા માટે ટેવાયેલા છીએ. શેરીઓમાં, કોલેજમાં કે ટીવી પર નાટકને આપણે સતત માણતા આવ્યા છીએ. આ અંકમાં જ્યારે નાટકો વિશે ચર્ચા થઈ રહી છે ત્યારે એક એવા નાટકની વાત કરવી છે ...
અમદાવાદ: સિનેમા પ્રોડક્શન લીમિટેડ અને ફેનટમ ફિલ્મ મળીને ત્રણ ગુજરાતી ફિલ્મો બનાવશે એવી જાહેરાત અમદાવાદમાં યોજીત એક પત્રકાર પરિષદમાં ગુજરાતી ફિલ્મ ડાયરેક્ટર અભિષેક જૈને જણાવ્યું હતું.
ગુજરાત સરકાર દ્વારા ગુજરાતી ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે જાહેર કરાયેલી નવી નિતી અનુસાર હવેથી ગુજરાતી ફિલ્મોને તેમના ગ્રેડ અનુસાર 5 લાખ રૂપિયાથી શરૂ કરીને 50 લાખ રૂપિયા સુધીની સબસિડી મળશે. અલબત્ત આ સહાય ઓછામાં ઓછી 100 મિનિટની રનિંગ લંબાઈ ધરાવતી હોવી ...
ગુજરાતી ફિલ્મો અને નાટકોના જાણીતા કલાકાર પદ્મારાણીનું રવિવારે સાંજે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બીમાર હતા. તેમણે મુંબઈ ખાતે અંતિમ શ્વાસ લીધા હતા. પદ્મારાણીએ 1961માં 'નરસૈયાની હુંડી' થી ફિલ્મી કેરિયરની શરૂઆત કરી હતી. તેઓ પુનામાં મધ્ય્મવર્ગીય મરાઠી ...
ગુજરાતી ફિલ્મજગતમાં છેલ્લા ત્રણેક વર્ષથી પરિવર્તનનો નવો જ પવન ફૂંકાયો હોય તેમ એક પછી એક ગુજરાતી ફિલ્મોએ બોક્સ ઓફીસ પર સારા કલેક્શન સાથે લોકોનું ધ્યાન બોલિવૂડથી ગુજરાતી ફિલ્મો તરફ સફળ રીતે ખેંચ્યું છે. વર્ષ 2012માં સૌપ્રથમ ગુજરાતી ફિલ્મ 'કેવી રીતે ...
બોલીવુડના પ્રખ્યાત પોપ સિંગર મીકા સિંહ સામે તેમના એક સમર્થકે ઈન્દ્રપુરી પોલીસ સ્ટેશનમાં મારપીટનો કેસ દાખલ કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે ડૉકટ્રર મીકાને કંઈક અશ્લિલ ઈશારા કરી રહ્યા હતા. મીકાની સામે દાખલ કરવાના માણસનું નામ શ્રીકાંત છે. શ્રીકાંત ...
ગુજરાતી ફિલ્મોને બચાવવાના હેતુથી ગુજરાત સરકાર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે અને એ કવાયતના ભાગરૂપે પહેલી એપ્રિલથી ગુજરાતનાં તમામ મલ્ટિપ્લેક્સ અને સિંગલ સ્ક્રીન થિયેટરે વીકમાં બે શો ગુજરાતી ફિલ્મને ફરજિયાત ફાળવવાના રહેશે એવો પરિપત્ર ગુજરાત સરકારના ...
ગુજરાતમાં ગુજરાતી ફિલ્મો જાણે મૃત:પ્રાય સ્થિતિમાં છે. પૂરતા પ્રમાણમાં દર્શકો મળતા ના હોવાથી નિર્માતા, દિગ્દર્શક અને ખૂદ કલાકારો તથા ઢોલીવુડ સાથે સંકળાયેલા સમગ્ર વર્ગ માટે અચ્છે દિન ભૂતકાળ બની ગયા છે. મરણપથારીએ પોઢેલા ગુજરાતી ફિલ્મ ઉદ્યોગને ખાસ ...
બોલીવુડની જાણીતી અભિનેત્રી અને કિસિંગ સ્ટાર તરીકે જેને ઓળખવામાં આવે છે તે આલિયા ભટ્ટ આજકાલ બોલીવુડના ડેશિંગ એકટર રીતિક રોશન પર ફીદા છે.ખબરો પ્રમાણે રીતિક હાલમાં સિંગલ થયો નથી પરંતુ તેને સાથ નિભાવવા આલિયા ભટ્ટ તૈયાર છે. આલિયા ભટ્ટ ફૂલ મેન રીતિક રોશન ...
સૌદર્યની મલ્લિકા અને બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન આજે 41 વર્ષની થઈ ગઈ. બોલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચનની વહુ એશ્વર્યા દુનિયાની સુંદર મહિલાઓમાંથી એક મનાય છે. એશ્વર્યાનું બોલીવુડ કેરિયર પણ શાનદાર રહ્યુ. અભિષેક બચ્ચન સાથે લગ્ન કર્યા પછી ...
આજની ગુજરાતી પેઢી પણ મારી ગુજરાતી ગઝલો સાંભળે છે તેથી મોટી ગૌરવશાળી વાત એક કલાકાર માટે બીજી શુ હોઇ શકે. મે મારી જીંદગીમા ક્યારેય કોઇ સપનુ જોયુ ના હતુ કુદરત જે રસ્તે મને લઇ ગઇ તે રસ્તે હું ફંટાતો ગયો એટલે સફળતાનો નશો મને ક્યારેય ચડયો નથી. કેમ કે મને ...
ગુજરાતમાં સામાન્ય રીતે પારંપરિક ગ્રામીણ પુષ્ઠભૂમિ ધરાવતી ફિલ્મો બને છે જો કે હવે રાજકોટના જેએમજે મોશન પિક્ચર્સ દ્વારા પરંપરાગત ગુજરાતી ફિલ્મોથી હટીને અર્બન ગુજરાતી ફિલ્મ આફણે તો બાકી ધીરૂભાઈ બનાવવામાં આવી છે. આ ફિલ્મ ગુજરાત સહિત મુંબઈ, જયપુર, ...
ફિલ્મ જગતના સૌથી પ્રસિદ્ધ એવોર્ડ ઓસ્કરને માટે ભારતના તરફથી મોકલાવવામાં આવેલી ગુજરાતી ફિલ્મ ‘ધ ગુડ રોડ’ આ સ્પર્ધાના પહેલા જ તબક્કામાંથી બાહર નીકળી ગઈ છે. આ ફિલ્મને વિદેશી ભાષાની શ્રેણીમાં નામાંકિત કરવામાં આવી હતી. ગુજરાતી ભાષાની આ ફિલ્મનુ નિર્દેશન ...
આ વર્ષે મે મહિનામાં જાહેર થયેલા નૅશનલ અવૉર્ડ્સમાં બેસ્ટ ગુજરાતી ફીચર ફિલ્મનો અવૉર્ડ મેળવનારી અને જુલાઈમાં રિલીઝ થયા બાદ માત્ર એક જ અઠવાડિયામાં થિયેટરો અને મલ્ટિપ્લેક્સોમાંથી દર્શકોના મોળા પ્રતિસાદને કારણે ઉતારી લેવામાં આવેલી નૉન-ગુજરાતી ડિરેક્ટર ...
: અગાઉ નેશનલ એવોર્ડ વિજેતા બની ચુકેલ ફિલ્મ ગુજરાતી ફિલ્મ ધ ગુડ રોડ ને આ વર્ષે ભારત તરફથી ઑસ્કાર એવોર્ડ માટે મોકલવામાં આવશે. ઑસ્કારની રેસમાં ભાગ મિલ્ખા ભાગ અને ધ લંચબૉક્સ પણ હતી. પણ જ્યૂરીએ ધ ગુડ રોડ ફિલ્મે ઑસ્કારની સર્વોત્તમ વિદેશી ફિલ્મ કેટેગરીમાં ...
ગુજરાતી નાટય,ફિલ્મ અને લોકકલા સાથે સંકળાયેલા પીઢ કલાકારોને દર વર્ષે માત્ર ૧૨૦૦ રુપિયાનું ભથ્થું આજની અસહ્ય મોંઘવારીમાં ત્રણ રૃપિયામાં અડધો કપ ચા પણ નથી મળતી. પરંતુ, ગુજરાત સરકારનુ માનવુ છે કે, એક વ્યક્તિ માત્ર ત્રણ રૃપિયામાં એક દિવસનું ગુજરાન ચલાવી ...
ગુજરાતી ફિલ્મના ‘નંબરીયા’ (ટાઈટલ્સ) શરૂ થાય.....લખાયેલું આવે: ‘ગીત-સંગીત: અવિનાશ વ્યાસ’, અને તાળીઓ પડે સીત્તેરના દાયકામાં ગુજરાતી ફિલ્મોનો ધોધ વછૂટ્યો અને જે અસીમ લોકપ્રિયતા તેને પ્રાપ્ત થઈ, એ અરસાના ગુજરાતી ફિલ્મોના રસિયાઓના દિલોદિમાગ પર કેટલાય ...