સારી ઉંઘ માટે સૂતા પહેલા દૂધમાં ઘી મિક્સ કરી પીવો, ગ્લોઈંગ સ્કીન માટે પણ કારગર ઉપાય
મંગળવાર, 11 મે 2021 (20:11 IST)
આયુર્વેદમાં ઘીને અદભુત સુપરફૂડ ગણાયુ છે. ઘીના સ્વાસ્થય લાભ ગજબના છે. જે ત્વચના બળતરાથી લઈને પેટની ખરાબી સુધી બધા પ્રકારના રોગોને દૂર કરવામાં મદદ કરી શકે છે શું તમે જાણો છો ઘી
અમારા શરીર અને ત્વચા માટે કેટલો ફાયદાકારી છે. ઘી ઘણી સ્વાસ્થય સમસ્યાઓની સારવાર છે. પણ જ્યારે તમે ઘી નો સેવન એક ગિલાસ હૂંફાણા દૂધની સાથે કરો છો તો તમને ચમત્કારિક લાંભ મળશે .
ભારતીય ઘરોમાં રાત્રે દૂધ પીવાની પરંપરા છે. તેથી તમારા દૂધની શક્તિ વધરવા માટે તમારા ગિલાસમાં એક ચમચી ઘી મિક્સ કરી તમે ન માત્ર તમારી ઉંઘને બૂસ્ટ કરી શકે છે. પણ પાચન તંત્રને સારું બનાવે
છે.
જો તમે સાંધાના દુખાવો રહે છે તો દૂધમાં ઘી મિક્સ કરી તમે સાંધાના દુખાવાથી રાહત મેળવી શકો છો. ઘણા લોકો સ્કિન પર ગ્લો મેળવવા માટે ઘરેલૂ ઉપાય અજમાવે છે પણ શું તમે ભોજનમાં શું સેવન કરો છો
તેનો ખૂબ અસર પડે છે.
દૂધમાં ઘી મિક્સ કરી સેવન કરવાના અધધ ફાયદા
1. પાચન તંત્રને મજબૂત કરે છે.
1. આ દૂધ અને ઘી પીવાથી સૌથી મહત્વપૂર્ણ લાભોમાંથી એક છે દૂધ-ઘીનો મિશ્રણ આંતરડામાં પાચ એંજાઈમોના સ્ત્રાવને વધારવામાં મદદ કરે છે. આ એંજાઈમ ભોજનની નાની એકમોમાં તોડવામાં મદદ કરે છે
જેથી શરીર પોષક તત્વોને વધારે સરળતાથી અવશોષિત કરી શકે. દૂધમાં ઘી પણ શરીરના ચયાપચયને વધારવા અને વિષાક્ત પદાર્થોને આંતરડાને સાફ કરવામાં મદદ કરે છે.
2. સાંધાના દુખાવાને ઓછું કરે છે
ઘી સાંધા માટે એક સ્નેહક છે અને સોજાને ઓછુ કરવામાં મદદ કરે છે. ઘીમાં કે2 દૂધની હાઈ કેલ્શિયમ સામગ્રીને અવશોષિત કરવામાં મદદ કરે છે આ રીતે તમારા શરીરની સ્વભાવિક રૂપથી મજબૂત હાડકાઓને
બનાવવાની ક્ષમતાને મજબૂત કરે છે.
3. ઉંઘમાં સુધાર કરે છે
ઘી એક સારું ભોજન છે આ તનાવ ઓછુ અને તમારા મૂડને સારુ કરવામાં મદદ કરે છે. જ્યારે એક કપ ગર્મ દૂધમાં મિક્સ કરાય છે. તો આ નસોને શાંત કરવા અને તમને ઉંઘની સ્થિતિમાં મોકલવા માટે કહેવાય
છે. આ કારણે દૂધ અને ઘી પીવા માટે સૂતા સમયે સૌથી સારું છે.
4. ત્વચાને ચમકદાર બને છે.
ઘી અને દૂધ બન્ને જ પ્રાકૃતિક માઈશ્ચરાઈજા હોય છે અને કહેવાય છે કે આ ત્વચાને અંદરથી બહાર સુધી નિખારે છે. દર સાંજે દૂધ અને ઘી પીવાથી ત્વચા સુસ્ત અને યુવા જોવાવવામાં મદદ મળી શકે છે.