Vitamin 12 વિટામીન B12 ની ઉણપ થી થતા રોગ: આપણા શરીર ને સ્વસ્થ રાખવા માટે આપણને ઘણા પ્રકારના પોષક તત્વો ની જરૂર હોય છે, તેમાંથી એક છે વિટામીન B12, સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા સલાહ આપે છે કે આપણે આ પોષક તત્વોની ઉણપ શરીરમાં ન થવા દેવી જોઈએ.નહીં તો તમારે ઘણી સમસ્યાઓ નો સામનો કરવો પડી શકે છે. આ માટે, આપણે ચોક્કસ પ્રકારના ખોરાક ખાવાની જરૂર છે, જેમાં ઇંડા, ઓટ્સ, દૂધની બનાવટો, બ્રોકોલી અને સૅલ્મોન માછલી જેવી વસ્તુઓનો સમાવેશ થાય છે. ચાલો જાણીએ કે જો શરીરમાં વિટામીન B12 ની ઉણપ હોય તો આપણે કયા ગેરફાયદાનો સામનો કરી શકીએ છીએ.