સેન્સેક્સ અને નિફ્ટી બન્ને પર દવા કંપનીઓના શેર ગ્રીન ઝોનમાં રહ્યા. જ્યારે ઓટો મોબાઈલ, સ્ટીલ, ફાઈનાન્સ અને ઉર્જા સેક્ટર સાથે જોડાયેલી કંપનીઓના શેરમાં ભારે ઘટાડો જારી છે.
આ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જની યાદીમાં નિફ્ટીની સ્થિતિ ઘણી ખરાબ રહી. નિફ્ટીની શરુઆત પણ નબળી રહી એને તે લગભગ 250 અંકના ઘટાડા સાથે 17, 338. 75 અંક પર ખુલ્યું. જ્યારે ગુરુવારે આ 17, 536.25 અંક પર બંધ થયું હતુ. સવાકે કારોબારમાં નિફ્ટી 380 અંકથી વધારે ઘટ્યો અને 10 વાગીને 30 મિનિટની આસપાસ 17,150.50 અંક પર કારોબાર કરી રહી છે.