Gold/Silver - એક અઠવાડિયામાં 300 રૂપિયા મોંઘુ થયુ સોનુ, ચાંદીની કિમંત પણ વધી

સોમવાર, 29 એપ્રિલ 2019 (11:11 IST)
જર્મની અને એશિયાના નબળા આર્થિક આંકડા પરથી રોકાણકારોને વિશ્વાસ જોખમ ભર્યા રોકાણ પરથી ડગમગાયો અને તેમનો રસ સુરક્ષિત રોકાણમાં વધુ થઈ ગયો જેને કારણે વૈશ્વિક અને ઘરેલુ સ્તર પર બંને કિમંતી ઘાતુઓના ભાવ ગયા અઠવાડિયે વધી ગયા. દિલ્હી શરાફા બજારમાં આના ગયા અઠવાડિયાના ઘટાડામાંથી બહાર આવતા વીતેલા અઠવાડિયે સોનુ 300 રૂપિયાની સાપ્તાહિત તેજીમાં 32,970  રૂપિયા પ્રતિ દસ ગ્રામ પર પહોંચી ગયુ. ઔધોગિક માંગ અવવાથી  ચાંદી પણ 150 રૂપિયાની છલાગ લગાવીને 38750 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગઈ. 
 
આજનો સોનાનો ભાવ - 31934 
આજનો ચાંદીનો ભાવ - 37532 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર