પ્રથમ ફેરફાર- એલપીજી સિલેંડરના ભાવ
હમેશા જોવાયુ છે કે દર મહીનાની પ્રથમ તારીખે સરકાર એલપીજીના ભાવમાં ફેરફાર કરે છે. કમર્શિય્લ ગેસ સિલેંડરથી લઈને રાંધણ ગેસના ભાવમા ફેરફાર જોવા મળે છે. તેથી આ વખતે પણ એલપીજીના ભાવમાં ફેરફારની આશા છે.
પ્રથમ ફેરફાર: એલપીજી સિલિન્ડરની કિંમતો
બીજો ફેરફાર: ATF અને CNG-PNG દરો
ત્રીજો ફેરફાર: નકલી કોલ સંબંધિત નિયમો
છઠ્ઠો ફેરફાર: મફત આધાર કાર્ડ અપડેટ
UIDAIએ આધાર કાર્ડ અપડેટ કરવાની સમયમર્યાદા વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરી છે. અગાઉ આ સમયમર્યાદા 14 જૂન 2024 હતી. જો તમારું આધાર કાર્ડ 10 વર્ષ જૂનું છે, તો તમે તેને મફતમાં ઑનલાઇન અપડેટ કરી શકો છો. આ માટે તમારે માય આધાર પોર્ટલ પર જવું પડશે. આધાર અપડેટની સુવિધા માત્ર ઓનલાઈન જ ઉપલબ્ધ છે, જ્યારે આધાર કેન્દ્ર પર જઈને અપડેટ કરવા માટે સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે.