મહેસુલ મંત્રીએ દરોડા ભ્રષ્ટાચાર ખુલ્લા ખુલ્લા પાડ્યા

મંગળવાર, 18 જાન્યુઆરી 2022 (17:51 IST)
મહેસુલ મંત્રી દરોડા પાડીને કેટલાક ભ્રષ્ટાચાર ખુલ્લા પડી ચૂક્યા છે. ત્યારે હવે વધુ એક ભ્રષ્ટાચારનો તેમણે પર્દાફાશ કર્યો છે. મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું કે, મહેસુલ ખાતાના અધિકારી જમીન સંપાદન ભ્રષ્ટાચાર કર્યો છે. 12 કરોડનો વહીવટ કર્યો છે, બનાવતી ડોક્યુમેન્ટનો ઉપયોગ કર્યો છે. આમાં મહેસુલ વિભાગના અધિકારીઓ સંડોવાયેલા છે. વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે સંપાદન જમીન પર ગેરરીતિ આચરી છે. 
 
 
ત્રિવેદીએ કહ્યું કે, બનાવટી પાવર એર્ટની બનાવી 12 લોકોના કરોડો રૂપિયા પડાવ્યા હતા. જેમાં એ.એ. શેખ નામનો વકીલ પણ આરોપી છે. વિપક્ષે ઉજાગર કરવાનું કામ હું કરી રહ્યો છું. બજેટમાં SIT મહેસુલ માટે જોગવાઈ કરશે. મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે SIT મહેસુલ બનાવશે. ગંભીર ફરિયાદો કમિટી પાસે જશે.
 
વડોદરા-મુંબઇ એક્સપ્રેસ વે માટે સંપાદન જમીન પર ગેરરીતિ આચરી છે. ત્રિવેદીએ કહ્યું કે, બનાવટી પાવર એર્ટની બનાવી 12 લોકોના કરોડો રૂપિયા પડાવ્યા હતા. જેમાં એ.એ. શેખ નામનો વકીલ પણ આરોપી છે. વિપક્ષે ઉજાગર કરવાનું કામ હું કરી રહ્યો છું. બજેટમાં SIT મહેસુલ માટે જોગવાઈ કરશે. મહેસુલ વિભાગમાં ભ્રષ્ટાચાર અટકાવવા માટે SIT મહેસુલ બનાવશે. ગંભીર ફરિયાદો કમિટી પાસે જશે

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર