સૌરાષ્ટ્રના પીપાવા પોર્ટ પર પાકિસ્તાન ઓછું કસ્ટમ ડ્યૂટી ભરવા માટે UAEના નામથી ખજૂરના 80 કન્ટેનર ડિટેઇન ભારત મોકલ્યા હતા. આ માટે તેણે દિલ્હીની ડમી પેઢીના નામનો સહારો પણ લીધો હતો..પરતું કસ્ટમ વિભાગને શંકા જતા વધુ તપાસ હાથ ધરી હતી જેમાં કરોડાના કૌભાંડનો પર્દાફાશ થયો.