Live updates : મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018નું પરિણામ
મંગળવાર, 11 ડિસેમ્બર 2018 (14:35 IST)
મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ, તેલંગાના અને મિઝોરમ વિધાનસભા ચૂંટણી 2018 (assembly election results 2018) માં કોણે મળી રહી છે કેટલી સીટો. જાણો રાજ્યવાર સીટની માહિતી...