રાજસ્થાનની 200 સભ્યોની વિધાનસભા માટે વોટોની ગણતરી 11 ડિસેમ્બરના રોજ થશે. વર્તમાનમાં અહી વસુંધરા રાજેના નેતૃત્વવાળી ભાજપાની સરકાર છે. પણ આ વખતે અહી કાંટાની ટક્કર છે. બંને દળ પોત પોતાની જીતના દાવા કરી રહી છે. જો કે હકીકતનો ખુલાસો મતગણતરી પછી જ થશે અહી રજુ છે મતગણના સાથે જોડાયેલ ક્ષણ ક્ષણની માહિતી...