ચોકલેટ ફ્લેવરવાળી ઠંડાઈ બનાવવા માટે વરિયાળી, બદામ, પિસ્તા, કાળા મરી, ધાણા, તરબૂચના બીજ, ખસખસ અને કાજુને 5 કલાક પાણીમાં પલાળી રાખો.
જ્યારે ડ્રાયફ્રૂટ્સ પલળી જાય ત્યારે તેમાં દૂધ ઉમેરીને તેની સ્મૂધ પેસ્ટ બનાવી લો.
દૂધમાં ડ્રાયફ્રૂટ્સની પેસ્ટ મિક્સ કરો અને દૂધને ચાળણીથી ગાળી લો.