સેક્સ કરવું મૂકી દો તો થશે આ 6 નુકશાન

શુક્રવાર, 9 નવેમ્બર 2018 (09:56 IST)
દરરોજની બીજી જરૂરિયાતની રીતે સેક્સ પણ એક જરૂરત છે. આમતો અમારા સમાજમાં અત્યારે પણ આ વિષયને લઈને ખુલીને વાતચીત કરવામાં લોકો સંકોચ કરે છે પણ આરોગ્યકારી રહેવા માતે આ પણ જરૂરી છે. નિયમિત સંબંધ બનાવાલસ્ થી શરીરને ઘણા રીતના ફાયદા પહોંચે છે જો તમે સંબંધ બનાવા મૂકી દો તો એનાથી શરીર પર ખરાબ અસર પડે છે. આવો જાની એવા જ 6 નુકશાન 
રોગોથી લડવામાં શરીરની ક્ષમતા પર અસર 
યૌન સંબંધ બનાવવાથી રોગથી લડવાની શરીરની ક્ષમતા વધે છે. આમ તો  હસ્તમૈથુન થી પણ ફાયદા પહોંચે છે પણ પૂરી યૌન ગતિવિધિથી તમને ઈંફેક્શન અને રોગથી સક્રિય રૂપથી લડવામાં મદદ મળે છે. 
 
દિલના રોગનો ખતરો 
જો તમે નિયમિત રૂપથી વર્કઆઉટ નહી પણ કરે છે તો યૌન સંબંધ બનાવવાથી તમારા શરીરને સહી આકારમાં અને સ્વસ્થ રહે છે. એવું નહી કરવાત્જી તમારી મસલ્સ અને હાર્મોન પર ખરાબ અસર પડી શકે છે. 
 

તનાવ વધવાનું ખતરો 
સ્ટ્રેસ અને તનાવ ઓછું કરવામાં યૌન સંબંધ મોટી ભૂમિકા ભજવે છે. વધારે સ્ટ્રેસથી બ્લ્ડ પ્રેશર વધે છે અને સમસ્યા થાય છે. 
ડિસ્ફંસ્કશનનો ખતરો
જે લોકો નિયમિત રૂપથી શારીરિક સંબંધ બનાવે છે તેના કરતાં તે લોકોમાં ઈરેક્ટાએક ડિસ્ફંસ્કશનનો ખતરો વધારે રહે છે. જે આનાથી પરેજ કરે છે. નિયમિત  યૌન સંબંધના પુરૂસ્જોના યૌન અંગ પર સકરાત્મક અસર પડે છે. 
 

વેજાઈનામાં કઠોરતા
જો તમે આ સોચીને યૌન સંબંધ બનાવવાથી પરેજ કરો છો કે વેજાઈના ટાઈટ થઈ જશે તો આ ભૂલ છે. એનાથી યૌન સંબંધ બનાવવાથી કોઈ લેવું-દેવું નહી પણ સેક્સ કરવાથી મહિલાઓની બ્યૂટી નિખરે છે. 
યૌનેચ્છા પર ખરાબ અસર
એક્સપર્ટ કેહે છે કે નિયમિત સેક્સથી તમારી યૌંનચ્છા મજબૂત રહે છે. તેમનો માનવું છે કે જો તમે એનાથી પરેજ કરિ છો તો સેક્સના પ્રત્યે ચાહત ઓછી થઈ જશે અને શક્તિમાં કમી આવશે.  
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર