સેક્સ વિશે ભારતીય પુરૂષ બોલે છે આ પાંચ જૂઠાણા, આવો જાણીએ એ 5 જુઠાણા
સોમવાર, 23 જુલાઈ 2018 (20:37 IST)
અત્યારે એક સર્વે મુજબ ભારતીય પુરૂષ સેક્સને લઈને શું -શું ખોટું બોલે છે. એના સર્વે પછી 5 ટોપિકની એક લિસ્ટ તૈયાર કરી અને જણાવ્યુ કે મોટેભાગે ભારતીય પુરૂષ સેક્સને લઈને આ 5 જૂઠાણાં બોલે છે.
1. હું ક્યારે કોઈ છોકરી, કે મહિલાના અંગોને જોવાનો પ્રયાસ કર્યો નથી
જો તમે કોઈ પુરૂષને ડાયરેક્ટ પૂછશો કે તમે કોઈ મહિલાના અંગ જોવાનો પ્રયાસ કર્યો છે તો એ માણસ આંખો નમાવી દેશે અને એ સૌ પહેલા એ જ કહેશે નહી, ક્યારે નહી. હું ક્યારેય કોઈ છોકરીને એ રીતે નથી જોઈ. પણ પુરૂષ આવું કર્યા વગર રહેતા નથી.
2. જો કોઈ છોકરી તમને એકલી મળી જાય તો શું તમે એને કિસ કરશો ?
જો આ સવાલ પર કોઈ પુરૂષ નહી કહે છે તો સમજી લો કે એ ખોટુ બોલી રહ્યો છે. કારણકે આવા સમયે પુરૂષની અંદરની માનસિકતા એને સેક્સ માટે ઉપસાવે છે અને ઘણી વાર એ પોતે પોતાની જાતને એવું કરવાથી રોકી શકતો નથી.
3. હું હસ્તમૈથુન નથી કરતો
જો તમે કોઈ પુરૂષને આ સવાલ કરો કે શું તમે હસ્તમૈથુન કરો છો અને જવાબ ન મળે તો સમજી જાવ કે એ ખોટું બોલે છે. કારણ કે આજે પણ મોટાભાગના પુરૂષો હસ્તમૈથુન કરે છે.
ઘણા લોકો હસ્તમૈથુનને ખોટી રીતે જુએ છે પણ આ કોઈ ખોટું નથી. જે પુરૂષ હસ્તમૈથુન કરે છે એ પોતાની વાતો બીજાને કહેતા ગભરાય છે કે શરમાય છે. તમે આ વાત પોતે તમારા મિત્રને જ પૂછી જુઓ .
તમને એ જાણીને આશ્ચર્ય થશે કે પુરૂષ જ નહી પણ મહિલાઓ પણ હસ્તમૈથુન કરે છે.
4. મને ઓરલ સેક્સ નહી પસંદ
કોઈ પણ પુરૂષથી જો આ સવાલ કરે કે એને ઓરલ સેક્સ કેવું લાગે છે , જોએ ના બોલે તો સમજો કે ઝૂઠૂ બોલે છે કારણકે વધારેપણું ઉરૂષો ઓરલ સેક્સ પસંદ હોય છે . કામસૂત્રની એક ચોપડીમાં પણ કહ્યું કે પુરૂષોને ઓરલ સેક્સ સૌથી વધારે પસંદ હોય છે. અને એના માટે એ હમેશા ઉત્સુક રહે છે.
5. મહિલાઓનો ઉપરનો ભાગ પસંદ નથી.
જો કોઈ પુરૂષ કહે છે કે મને મહિલાઓના સ્તન પસંદ નથી તો એકદમ ખોટુ બોલે છે. . કામસૂત્રમાં વાત્સ્યાનએ પણ જણાવ્યુ છે કે સેક્સ બાબતે પુરૂષ સૌથી પહેલા મહિલાઓના ઉપરી ભાગને જ જોઈને આકર્ષિત થાય છે.