કેટલા છોકરાઓ માટે સ્વપ્નદોષ તેમનો પહેલો વીર્યપાત પણ હોઈ શકે છે. અને તમરા દ્વાર વધુ પડતુ સેક્સના વિષે વિચારવું એનાથી પણ સ્વપનદોષ થઈ શકે છે. સ્વપ્ન દોષ થવુ એ કોઈ ગુન્હો નથી કે એમા કશુ ખરાબ પણ નથી. આ તમે યુવાન થઈ રહ્યા છો એનો એક સ્વભાવિક ભાગ છે. જો તમને વધુ પડતો સ્વપનદોષ થાય છે ,તો એવુ ન વિચારશો કે તમને કોઈ રોગ છે . અને તેની તમારા આરોગ્ય પર કોઈ ખરાબ અસર થશે.