બીજી વાર વેજાઈનાનો શેપ ત્યારે બદલાય છે જ્યારે તમારી વય વધે છે. આમ તો વધતી વયુમાં મહિલાઓના હર્મોંસમાં ફેરફાર આવે છે. એટલે વધતી વયમાં વેજાઈનલ વૉલ જાડી થઈ જાય છે અને ઓછી લચીલી થઈ જાય છે. આથી યોનીની મસલ્સ લૂજ થઈ જાય છે .પણ એક સારા સમાચાર એ છે કે કીગલ એક્સરસાઈજથી મસલ્સને પહેલા જેવી કરી શકાય છે. કીગલ એક્સરસાઈજમાં એ વાતનો કોઈ ફરક નથી પડતો કે તમારી વય શું છે.