સેક્સ કરતા સમયે ધ્યાન રાખવાની ટીપ્સ - સેક્સ પાર્ટનરને ચરમ સુખ પ્રાપ્તિ માટે

રવિવાર, 16 જૂન 2019 (13:13 IST)
સેક્સ કરતા સમયે ધ્યાન રાખવાની ટીપ્સ - વધારેપણું જોવાયું છે કે ઘણા પુરૂષ અને મહિલાઓ સેકસમાં પૂર્ણ આનંદ કે ચરમ સુખની પ્રાપ્તિ કરવામાં અસફળ રહે છે. અને આ એમની ચિંતાના એક મોટું કારણ પણ હોય છે. એક સર્વે મુજબ ખબર થઈ કે  પુરૂષ ઔસતન દરેક સાતમા સેકંડ સેક્સ વિશે જ વિચારે છે આવો જાણીએ  કે કયા ટીપ્સ અજમાવી જોઈએ પુરૂષને એમના પાર્ટનરને સેક્સમાં સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરવા માટે . 
 
સેક્સ ટીપ્સ નીચે મુજબ છે. 
સેક્સ કે સંભોગમાં માત્ર તનનો જ નહી પણ મન પણ મિલન - સેક્સ કે સંભોગમાં માત્ર તનના મિલન ન હોઈને મનના મિલન પણ એટ્લું જ જરૂરી છે. 
 
આત્મવિશ્વાસ- સંપૂર્ણ વિશ્વાસથી ભરીને અને મનની તાકાત જોશથી સેક્સ કરો. કારણકે એક પ્રાચીન કહેવત છે "મનના હારે હાર છે મનના જીતે જીત " સમયના યોગ્ય ચૂનાવ ખૂબ મહ્ત્વ પૂર્ણ છે. એટલે એવી કોઈ પણ સમયના ચૂનાવ ન કરો જેમાં તમને એવું લાગે કે કોઈ બારણા ખટકાવી શકે કે કોઈ ડિસ્ટર્બ કરશે. 
તનાવ મુક્ત- આમ તો સેક્સ શરીરના થાક અને ચિંતાથી નિકાળે છે.  અને એક નવી સ્ફૂર્તિ પ્રદાન કરે છે પણ વધારે ચિંતા કે તેજ માનસિક તનાવ થતા સેક્સ ન કરવું નહી તો પૂરા આનંદ નહી લઈ શકશો. 
 

રૂમનો વાતાવરણ- રૂમના વાતાવરણ ખુશનુમા રાખો જેમ કે કોઈ સારા રૂમ ફ્રેશનર કે ખુશબુદાર પુષ્પોના ઉપયોગ કરવા. ધીમા સંગીત - ધીમા સ્વરમાં સંગીત વગાડવા પણ વાતાવરણને ચાર ચાંદ લગાવશે. 

વિડિયોના મુજબ શરૂઆત ના કરો. માત્ર વિડિયો જોઈને એની જેમ કરવાની કોશિશ ન કરવી , પૂર્ણ રૂપથી કમ્ફર્ટ રહેતા લોકો જ સંભોગ આસનના ઉપયોગ કરશે. 

મૂડ બનાવો- સર્વપ્રથમ મૂડ બનાવવાના પૂરા પ્રયાસ કરો જેમ કે રોમાંટિક વાતો કરવી ,ચુંબન ,આલિંગ્ન અને એ પછી ધીમે ધીમે શરૂઆત કરો . 
 

વધારે ઉત્તેજિત ન હોવું- પુરૂષને જોઈએ કે પોતે વધારે ઉત્તેજિત ન થઈ મહિલાને પહેલા પૂર્ણ રૂપે ઉત્તેજિત કરે , જેમાં કાનના નીચે અને ગળાના ભાગ , વક્ષસ્થળ, કમર,નાભિ,જાંઘ વગેરેને સહેલાવું અને ચૂમવો શામેળ કરો. 

સ્ખલિત થવાની સ્થિતિમાં મન ડાઈવર્ટ કરો- જો પુરૂષને લાગે કે એ સ્ખલિત થવાવાળા છે પણ મહિલા સ્ખલિત નહી થઈ તો એને થોડા પળ માટે એમની ગતિને રોકી લેવું જોઈએ અને પોતાના ધ્યાન બીજા કોઈ કામમાં લગાવી દેવું જોઈએ જેમ કે ઑફિસના હિસાબ કિતાબ યાદ કરવું , કારણ કે સ્ખલનના સીધો સંબંધ મગજથી થાય છે આથી સ્ખલન સંભોગ ક્રિયાને વધારે સમય સુધી ચલાવી શકાય છે અને પુરૂષ ખેલાડી ગેમમાં બના રહે છે. અને Sex Long Time કરી શકે છે. જ્યાં સુધી શક્ય હોય ટાઈમિંગ વધારવા માટે કોઈ પણ પ્રકારની મેડિસિન કે દવાના ક્યારે પણ ઉપયોગ ન કરો. 

યાદગાર પળ બનાવો- પુરૂષને દરેક વાર સેક્સને યાદગાર બનાવવાની કોશિશ કરવી જોઈએ. સેક્સ પછી તરત પાણીથી ન ધોવું સ્ખલનના તરત બાદ પાણી નહી પીવું જોઈએ અને લિંગને કોઈ કપડા કે ટોવેલથી પોંછી લેવું પાણીથી તરત નહી ધોવા. 
 

પોજીશન બદલો. જો વીર્ય સ્ખલિત થવા લાગે તો પુરૂષઆ કોશિશ કરે કે એ મહિલાએના  ઉપર હોય અને એમ્નઈ સેક્સ ક્રિયાને થોડા પળ માટે રોકીને પછી ફરીથી સંભોગ શરૂ કરો. 

 
ધ્યાન આપો- સેક્સ પૂર્વ વીર્ય વધારે ગદગદી થઈને નિકળી જાય છે તો એની સારવાર કરાવો. 
 ભ્રમ 1. સેક્સ જો ખૂબ દિવસોમાં કરાય તો જલ્દી વીર્યપાત થઈ જાય છે એને નબળાઈ ન સમજવી. બીજી વાર બધું ઠીક થઈ જશે. 
2. સમય પર જોશ આવી જાય અને પછી લિંગ સિકુડીને ખૂબ નાનું નજર આવે છે તો કોઈ પરવાહ ન કરો. શક ન કરવા લાંબા અને જાડાના ચક્કરમાં પૈસા બર્બાદ નહી કરો. 
3. સેક્સ પહેલા લેસદાર કતરું નિકળે તો એની તરફ ધ્યાન ન આપો. એ મજ્જી હોય છે એને જોઈને ભર્મ કરશો તો લિંગ સિકુડી શકે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર