કેવી રીતે જાણશો કે Girl Friend સેક્સ કરવા ઈચ્છે છે ?

રવિવાર, 29 ઑક્ટોબર 2017 (14:02 IST)
ઘણી વાર છોકરીઓ સેક્સ કરવા ઈચ્છે છે પણ છોકરાઓ એમના ઈશારો સમઝી નહી શકે છે. છોકરાઓ થી વધારે આજકાલ છોકરીઓ સેક્સની વધારે ઈચ્છા રાખે છે પણ એ બોલતા અચકાય છે. પણ એ એવા ઘણા ઈશારા આપે છે જેથી ખબર પડે છે કે એ સેક્સ કરવા માટે તમને આમંત્રણ આપે છે. 
 
                                                                                         


                                                         આવો જાણીએ શું છે એ ઈશારાઓ ....
... . 

 
                                                                             બાહોંના ઈશારા
જો પાર્ટનરને આગોશમાં લેવા સિવાય જો છોકરીઓ એમની બાહોને એમના શરીરને પાસે રાખી લે છે લે બન્ને હાથોથી પોતાને પકડે છે તો સમજ્વું જોઈએ કે પાર્ટનરના મનમાં કઈક ચાલી રહ્યું છે. 
 
                       

                આ સિવાય પણ બીજા ઈશારા છે આગળ વાંચો...  

તેજીથી શ્વાસ લેવું
આ ઈશારાના બનાવટી હોવું મુશ્કેલ છે કારણ કે જ્યારે શરીર ઉત્તેજિત થાય છે તો શ્વાસ પોતે જ તેજ થવા લાગે છે. જ્યારે શરીરના આર્ગેજ્મ માટે તૈયાર થઈ રહ્યા છે તો દિલની ધડકન તેજ થઈ જ જાય છે અને શરીરમાં ઓક્સીજનની ડિમાંડ વધવાથી શ્વાસ તેજ થઈ જાય છે. આ પણ આ વાતના સંકેત છે કે એ તમારા પ્રેમ માટે તૈયાર છે. 
પાર્ટનરના પાસે આવવું
જ્યારે પાર્ટનર ચુપકે થી તમારું હાથ પકડે કે તમને અડવાની કોશિશ કરે તો આ વાતના સંકેત છે કે એ તમને ઈંવાઈટ કરી રહી છે. એ સિવાય પંજાને વળવું એ પણ એક સારું સંકેત છે. 
 

આ સિવાય જો મહિલા કે છોકરી હાથ એમના માથા પર કે પાર્ટનરના માથા પર રાખે કે તમારા ચેસ્ટ પર રાખે તો એ વાત પણ એના ક સંકેત દર્શાવે છે એ તમારી સાથે કંમર્ફટેબલ છે અને પોતાને તમારા હવાલે કરવા તૈયાર છે.. અને હવે એ પોતાને રોકી શકતી નથી કેવી રીતે પણ એને સેક્સ કરવું જ છે...


બસ તમે તૈયાર થઈ જાઓ....... 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર