તમારી આ 5 ટેવ ઘટાડી શકે છે સ્પર્મ કાઉંટ , તેને તરત જ બદલો

બુધવાર, 25 ઑક્ટોબર 2017 (18:13 IST)
પુરૂષોના સ્પર્મ કાઉંટ ઘણી વાત પર ડિપેંડ કરે છે . ઘણી એવી એટવ છે જે સ્પર્મ્ કાઉંટ ઓછા કરવા માટે જવાબદાર હોય છે. ડાકટરનો કહેવું છે કે બોડી ટેમપ્રેચર કરતા સ્ક્રૂટમના ટેમ્પરેચર એક ડિગ્રી ઓછું રહે છે . સ્ક્રૂટમનો ટેમ્પરેચર વધતા સ્પર્મ કાઉંટ ઓછું થઈ  શકે છે. એવી 5 ટેવ વિશે જે સ્ક્રૂટમનો ટેમ્પરેચર વધારી શકે છે. 
 

ડેલી ટાઈટ કપડા પહેરવાથી સ્ક્રૂટમ ( અંડકોષની કોથળી) નો ટેમ્પરેચર વધવા લાગે છે તેના કારણે સ્પર્મ કાઉંટ ઘટવા લાગે છે. 
દરરોજ નશા કરવા
શરાબ સિગરેટ કે બીજા કોઈ રીતના નશા કરવાથી બૉડીનો સ્ટ્રેસ હાર્મોન લેવલ વધી જાય છે. તેનાથી સ્પર્મ કાઉંટ ઓછા થવા લાગે છે. 
 

પૂરતી ઉંઘ 
રેગ્યુલત ઓછામાં ઓછા 7 કલાકની ઉંઘ ન લેવાથી બોડીમાં સ્ટ્રેસ વધારતા હાર્મોંસનો લેવલ વધે છે . તેનાથી બૉડીનો બ્લ્ડ સર્કુલેશન બગડે છે. જેના કારણે સ્પર્મ કાઉંટ ઓછા થવા લાગે છે. 
લેપટૉપ પગ પર મૂકીને કામ કરવા 
જો રેગ્યુલર લેપટૉપને પગ પર મૂકીને કામ કરો છો તો તેની હીટ સ્ક્તૂટમ સુધી જાય છે. લૉંગ ટાઈમ સુધી આવું કરવાથી સ્પર્મ કાઉંટ ઘટે છે. 
 
જંક ફૂડ 
રેગ્યુલર ડાઈટમાં બર્ગર પિજ્જા સેંડવિચ જેવા જંક ફૂડ લેવાથી બૉડીને પૂરતી માત્રામાં વિટામિન મિનરલ્સ અને પ્રોટીન નહી મળે છે. એવા સ્પર્મ કાઉંટ ઓછા થવા લાગે છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર