પુત્ર પ્રાપ્તિ માટે સો ટકા સરળ ઉપાય

ગુરુવાર, 25 એપ્રિલ 2019 (20:34 IST)
પુત્ર હોય કે પુત્રી બંને ઈશ્વરનુ વરદાન છે.  બંને બરાબરનુ મહત્વ ધરાવે છે. કોઈ ઓછુ કે વધુ નથી. પુત્ર કે પુત્રી મોટા થઈને કેવા બનશે એ તમારા સંસ્કાર પર નિર્ભર કરે છે. 
 
આવો જાણીએ પીરિયડ્સના કેટલાક દિવસ પછી ગર્ભ રહેવાથી તમને પુત્રની પ્રાપ્તિ થશે અને કયા દિવસે ગર્ભ રહી જાય તો પુત્રીની પ્રાપ્તિ થશે. 
 
કઈ રાત્રે ગર્ભ રહેતા કેવા પ્રકારની સંતાન થશે. અને પીરિયડ્સના શરૂ થવાના ક્યા દિવસથી ચોથી, છઠ્ઠી, 8મી, 10મી 12મી, 14મી અને 16મી રાતે ગર્ભાધાન થાય તો પુત્રની પ્રાપ્તિ થાય છે. 
 
જ્યારે કે પીરિયડ્સ શરૂ થવાના 5મા, 7મા, 9મી, 11મી, 13મી અને 15મી રાત્રે ગર્ભ રહી જાય તો પુત્રીની પ્રાપ્તિ થાય છે. 
 
- 4 થી રાત્રે ગર્ભ રહી જાય તો તે પુત્રની ઉમંર ઓછી રહે છે અને તે ગરીબ રહે છે 
 
- જ્યારે 5વી રાત્રે ગર્ભ રહી જવાથી જન્મ લેનારી પુત્રી ભવિષ્યમાં ફક્ત છોકરીને જ જન્મ આપે છે. 
 
- છઠ્ઠી રાત્રે ગર્ભ રહેવાથી જન્મ લેનારો પુત્ર મધ્યમ આયુવાળો હોય છે. 
 
- 7મી રાત્રે ગર્ભ રહેવાથી જન્મ લેનારી પુત્રી ભવિષ્યમાં વાંઝણી રહી જાય છે. 
 
- આઠમી રાત્રે ગર્ભ રહેત જન્મ લેનારો પુત્ર એશ્વર્યશાળી હોય છે 
 
- નવમી રાત્રે ગર્ભ રહેતા જન્મ લેનારી પુત્રી એશ્વર્યવાળી હોય છે. 
 
- દસમી રાત્રે ગર્ભ રહેવાથી જન્મ લેનારો પુત્ર ચતુર હોય છે 
- 11મી રાત્રે ગર્ભ રહી જતા જન્મ લેનારી પુત્રી ચરિત્ર્યહીન હોય છે 
 
- 12મી રાત્રે ગર્ભ રહી જતા જન્મ લેનારો પુત્ર પુરૂષોત્તમ હોય છે. 
 
- 13મી રાત્રે ગર્ભ રહી જવાથી જન્મ લેનારી પુત્રી વર્ણસંકર હોય છે 
 
- ચૌદમી રાત્રે ગર્ભ રહી જતા જન્મ લેનારો પુત્ર ઉત્તમ હોય છે 
 
- 15મી રાત્રે ગર્ભ રહી જતા જન્મ લેનારી પુત્રી સૌભાગ્યવતી હોય છે. 
 
- 16મી રાત્રે ગર્ભ રહી જતા જન્મ લેનારો પુત્ર સર્વગુણ સંપન્ન હોય છે. 
 
-પુત્ર પ્રાપ્તિ માટે પીરિયડ શરૂ થવાના દિવસથી ગણીને ચોથી, છઠ્ઠી, 8મી, 10મી 12મી, 14મી અને 16મી રાતે સંભોગ કરવો જોઈએ.  જ્યારે કે પુત્રી પ્રાપ્તિ માટે 5મી, 7મી, 9મી, 11મી, 13મી અને 15મી રાત્રે સંભોગ કરવો જોઈએ. 
 
આ માટે કેટલીક સાવધાનીઓ પણ રાખવી જોઈએ 
 
જેવી કે - period ની યોગ્ય ગણતરી કરો. 
- period શરૂ થવાના દિવસને પ્રથમ દિવસ ગણવો જોઈએ. 
- જો તમારો period 10 જાન્યુઆરી રાત્રે નવ વાગ્યે શરૂ થયો છે તો 11 જાન્યુઆરીની રાત્રે 9 વાગ્યે તમારા periodનો એક દિવસ પુરો થયો હશે.  ધ્યાન રાખો કે તમે 11 જાન્યુઆરીને પ્રથમ દિવસ ન ગણશો.  period શરૂ થવાના 24 કલાક પછી નો સમય બીજો દિવસ ગણો. 
 
-જો તમને પુત્ર  જોઈએ તો જ્યા સુધી ગર્ભ રહી ન જાય ત્યા સુધી  5મી, 7મી, 9મી, 11મી, 13મી અને 15મી રાત્રે સેક્સ કરશો નહી.  આ જ રીતે જો તમને પુત્રી જોઈએ તો ચોથી, છઠ્ઠી, 8મી, 10મી 12મી, 14મી અને 16મી રાત્રે સેક્સ કરશો નહી. 
 
તમારી ગણતરીમાં એક પણ કલાકની ભૂલ ન થવી જોઈએ. ખોટી ગણતરીથી ઈચ્છિત પરિણામ પ્રાપ્ત થતુ નથી. 
- જે રાતને તમે ગર્ભધારણ માટે પસંદ કરી છે એ રાત્રે ગર્ભ રહી જાય એ માટેના કેટલાક ઉપાય 
 
1. ધ્યાન રાખો કે જે રાતને તમે ગર્ભ રહી જાય એ માટે પસંદ કરી છે એ રાત્રે ગર્ભ રહી જઓ જોઈએ. ફક્ત સંભોગ જ કરવો ન જોઈએ.  એ રાત્રે જ ગર્ભ રહી જાય એ માટે તમારે એ રાત્રે 2-3  સંભોગ કરવો જોઈએ.  તમે જેટલી વધુ વાર સંભોગ કરશો એટલી ગર્ભ રહેવાની શક્યતા વધી જશે. 
 
- ગર્ભ રહેવો ચોક્કસ કરવા માટે સેક્સ કર્યા પછી લિંગને યોનિમાંથી ત્યા સુધી બહાર ન કાઢશો જ્યા સુધી તે આપમેળે જ બહાર ન નીકળી જાય અને યોનેની પણ સેક્સ પછી સાફ ન કરો. બીજા દિવસે ન્હાતી વખતે જ યોનિ સ્વચ્છ કરો. 
 
- તમે જે રાતને ગર્ભધારણ કરવા માટે પસંદ કરી છે તેના 1-2 દિવસ પહેલા તમે ન તો સેક્સ કરો કે ન તો હસ્તમૈથુન. તેનાથી શુક્રાણુઓની પ્રબળતા વધી જશે. 
 
- આ દિવસે તનાવમુક્ત રહો અને આ દિવસે માનસિક કે શારીરિક થાક ન થાય તેનુ ધ્યાન રાખો. શક્ય હોય તો એ દિવસે ઘર બહારના બધા કામને રજા આપો. 
 
- સ્ત્રીના ચરમોત્કર્ષ પર પહોંચ્યા પછી વીર્યના સ્ખલિત થવાથી ગર્ભધારણની શક્યતા વધી જાય છે.  તેથી સ્ત્રી સાથે સેક્સ કરતા પહેલા તેને સંપૂર્ણ રીતે ઉત્તેજીત કરો. 
 
- હવે એક સંતાન ગોપાલ મંત્રને પણ ધ્યાનમાં રાખો 
 
ૐ શ્રી હ્રી ક્લીં ગ્લો દેવકીસુત ગોવિન્દ વાસુદેવ 
જગતપતે દેહિ મે તન્યંમ  કૃષ્ણ ત્વામહ શરણં ગત 
 
આ મંત્રનો રોજ 108 વાર જાપ કરો. શ્રદ્ધા રાખો કારણ કે જ્યા સુધી ઈશ્વરની કૃપા તમારા પર નહી રહે ત્યા સુધી સંતાંન પ્રાપ્તિ થઈ શકતી નથી. આ ઉપરાંત ગર્ભવતી સ્ત્રીએ ગર્ભાવસ્થા દરમિયાન પવિત્ર વાતાવરણમાં રહેવુ જોઈએ. સારી વાતો શીખો અને જુઓ. બાળકના જન્મ સુધી તેને સારુ વાતાવરણ મળે તેનુ પુરૂ ધ્યાન રાખો. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર