હનીમૂન પર 10 જરૂરી વાતનો ખ્યાલ રાખવું

બુધવાર, 10 એપ્રિલ 2019 (20:32 IST)
લગ્ન ફિક્સ થતાં જ લોકો હનીમૂનના સપનામા ખોવાઈ જાય છે. કલ્પનાની ઉંચી ઉડાન ભરતા ઘણા યુગ્લો હનીમૂનનો પ્લાન બનાવતા સમયે આ ભૂલો કરી બેસે છે, જે તેના મજા ઓછા કરી નાખે છે. હનીમૂન પર થોડી જરૂરી વાતનો ખ્યાલ રાખી આ ભૂલથી બચી શકાય છે. 
 
 
1. કયાં જવું એ વિચારીને કરો નિર્ણય 
હનીમૂન પર કયાં જવું છે એનો નિર્ણય વિચારીને કરો. જે મૌસમમાં જે જગ્યાએ વધુ આરામદાયક અને ખુશનુમા હોય ત્યાં જ જવું. સુકુન વાળી જ્ગ્યાઓ ચૂંટવી. જ્યાં તમે બન્ને રિલેક્સ કરી શકો. એમ ન થાય કે કે વધારે એડવેંચરના  ચક્કરમાં તમે આટલું થાકી જાઓ કે પથારીમાં જતાં જ ઉંઘ આવી જાય. 

2. વધારે ફેંસી ડ્રેસથી બચવું. 
લગ્નના અવસર પર નવયુગ્લ પાસે ખૂબ નવી ડ્રેસો હોય છે.ખાસ કરીને છોકરીઓ પાસે ફેંસી ડ્રેસ અને અંડરગારમેંટસ ખૂબ હોય છે. હનીમૂન પર ફેંસી ડૃએસનો લોભ મૂકી માત્ર સુંદરતા પર ન જવું આ જરૂરી છે કે કપડા આરામદાયક હોવા જોઈએ. જ્યારે અંદરની વાત હોય તો મામલા આરામનો હોવું જોઈએ. 

3. મોબાઈલનો ઉપયોગ ઓછું કરવું
હનીમૂન પર મોબાઈલનો ઉપયોગ ઓછો કરવું આવું ન હોય કે તમારું જીવનસાથી તમારી તરફ આવીએ અને તમે whatsapp ane facebookમાં લગેલા હોય. જ્યારે સુધી વધું જરૂરી ન હોય ફોન  પર લાંબી લાંબી વાત ન કરવી. આ સ્થિતિમાં તમારો સાથીના મનમાં ખિંજાઈ શકે છે. 

4. બીજા કપ્લ્સને વધારે ન જોવું. 
હનીમૂન પર હમેશા બીજા નવયુગલ પણ ઘૂમી રહ્યા હોય છે. છોકરાઓ ને જોઈએ કે તે બીજી છોકરીઓને વધારે નજર નાખવાથી બચવું. આ વાત એના જીવનસાથીને ખરાબ લાગી શકે છે. છોકરીઓને પણ આ ધ્યાન રાખવું. એક વાતનો ક્યાલ રાખો કે પતિ અત્યારે જ બેચલર લાઈફથી બહાર આવ્યું છે એવામાં એમની ટેવ બદલવામાં થોડું સમય લાગશે. 

5. પહેલા બજટ બનાવો પછી હનીમૂન પર જવું. 
હનીમૂન પર જતાં પહેલા આ વાતનો હિસાબ લગાવી લો કે તમે કેટલા ખર્ચ કરવું છે કે હનીમૂન પર કુળ કેટલો ખર્ચ આવી શકે . આ મુજબ હનીમૂન પર જતાં  પહેલાં આ યોજના બનાવી લો. આવું ન થાય કે હનીમૂન થી પરતા આવતા જ તમે બન્ને ખર્ચનો રોવો રોવા લાગો. કહેવાનું અર્થ છે કે તમે પહેલાથી જ બજટ બનાવી ચાલો. જેથી કોઈ પરેશાની ના હોય. 

7.  વધારે એક્સપરિમેંટ ન કરવું. 
સેક્સ સંબંધના બાબતમાં વધારે એકસપરિમેંટથી બચવું . સાંભળેલી વાતોને તરત જ અજમાવાની જલ્દી ન કરવી. આ વાતનો ખ્યાલ રાખો કે તમે તમારા લાઈફ પાર્ટનર સાથે પહેલા ભાવનાત્મક રીતે જોડાવું છે. દિલમાં જગ્યા બનાવી જ તમે બીજા કોઈ સુખની ચાહ રાખી શકો છો. રિશ્તોની મજબૂતી માટે આ જરૂરી છે. 

8. ડિયોનો ઉપયોગ વિચારીને કરવું. 
હનીમૂન પર વધારે આકર્ષણ હોય તેના માટે પરફ્યુમ અને ડિયો વધારે ઉપયોગ કરી શકો છો. પર આટલું ધ્યાન રાખો કે આ વસ્તુઓ તમારા પાર્ટનરની પસંદ મુજબ જ હોય. આવું ન હોય કે વધારે ઉપયોગથી કે તેજ ગંધથી તમારા સાથીને પરેશાની થવા લાગે. આ સારું રજેશે કે તમે પાર્ટનરની પસંદ પૂછે લો.  

 
10. કમરાને સારી રીતે તપાસી લો. 
જ્યારે પણ હનીમૂન પર જાઓ તો હોટલનો ચુનાવ સાવધાનીથી કરો. જે હોટલ લો તેને તપાસી લો એમાં તમારી પ્રાઈવેસીને કોઈ ખતરો તો નથી. જોએ લો કે કમારામાં કોઈ છુપાયેલો કેમરો તો નથી. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર