જો છોકરીને તમારાથી પ્રેમ છે તો, જરૂર કરશે આવી વાતોં

મંગળવાર, 16 એપ્રિલ 2019 (18:25 IST)
હોઈ શકે છે કે તમે બન્ને જસ્ટ ફ્રેંડસ હોય પણ તેમના મગજમા શું ચાલી રહ્યું છે તમને ખબર નહી જો, તમને છોકરી મનમાં પ્રેમ કરવા લાગી છે તો તે તમને કેટલાક ઈશારા જરૂર કરશે જેને તમને સમજવું પડશે. 
છોકરીઓ ભલે તે પ્રેમની વાત હોય કે સેક્સની ઈચ્છે છે કે પુરૂષ પહેલ કરીએ, જે પુરૂષના મનમાં ચાલી રહ્યું હોય પણ તે પહેલા તમારાથી શરૂ કરાવતા ઈચ્છે છે પછી તો તમે જુઓ તે કેવી રીતે દોડી આવશે.. તે આવા ઘણા ઈશારા આપે છે જેનાથે ખબર પડે છે કે મન જ મનમાં તમને પ્રેમ કરે છે અને તમને બાહોમાં લેવા માટે બેચેન થઈ રહી છે. 
 
ઉલ્ટી-સીધી હરકતો કરશે
તમારા સામે આવતા જ તે તમારા વાળથી રમવા લાગશે , તમને ધક્કો મારશે કે એવી કોઈ હરકત જ્યારે સામાન્ય રીતે નહી કરતી હોય એવુ કરે તો સમજો કે તમારા પર ફિદા છે અને તમારા પર મરવા માટે તૈયાર છે.  
 
તમારી સાથે વધારે સમય વીતાવવા પસંદ કરશે , તો તે તમને તમારા મિત્રની ભીડથી કાઢીને લાવશે અને કોઈ ન કોઈ બહાનાથી એકલા સમય વીતાવશે. તે દરેક એવા તરીકા કરશે જેથી તમે પૂરા સમયે  તેના જ પાસે રહો. 
 
તમારાથી ગુસ્સો થશે 
તમારાથી ગુસ્સે થશે  આમ તો તેને કોઈ કઈક પણ કહે તેને કોઈ વાંધો નથી નહી પણ તમને કઈક કહી દીધું તે તમારી વાતથી ગુસ્સો જ થઈ જશે . તમને પણ ખબર નહી પડે કે તે કઈ વાતથી ગુસ્સો થઈ છે આવું એના માટે કે એ ઈચ્છે છે કે તમે એને પ્યાર કરો પણ આ વાત તે એ બોલી નહી શકતી. 
 
તમને સપોર્ટ કરશે 
છોકરી તમને આંખો બંદ કરીને સપોર્ટ કરશે. તમે તેને બાહોમાં લેશો તો એ કઈક બોલ્યા વગર બસ આંખ બંદ કરીને તમારા સપોર્ટ કરશે. 
 
તમને એકલો નહી છોડશે ઘરની પાર્ટીમાં જો તમે તમારી બિયરની બૉટલ લઈ દૂર બેસી જશો તો તે તમારા પાસ કોઈ ન કોઈ બહાનાથી આવી તમારાથી જરૂર વાત કરશે. 
 
તમારી નાની વાત પણ તેના માટે મોટી છે તમારું પ્રમોશન, જનમદિવસ, પરિવારમાં લગ્ન, તમે કૉલેજમાં ફર્સ્ટ આવ્યા કે તમે કોઈ પરીક્ષ પાસ કરી લી. બેહ્રે તેના માટે મોતી વાત છે તે તમારી ખુશીમાં ખુશ થશે. 
 
તમારા ફાલતૂ જોક્સ પર પણ તે હંસશે. તમે કોઈ જોક માર્યું હોય તમારા કોઈ મિત્રને હંસી ન આવે પણ તે જોરથી હંસશે. 
 
ચેટ મેસેજ પર કરશે ખૂબ વાત ફેસબુક કે વ્હાટસએપ,  તે તમને કઈક ન કઈક મેસેજ મોકલી જવાબ જરૂર માંગશે. તે દરેક સમયે તમારા જ મેસેજની રાહ જોશે. 
 
થોડું બળતરા પણ કરશે જો તમે તેની સાથે બીજા છોકરીથી વાત કરશો કે કોઈ બીજી છોકરીની વાત કરશો તો તેને ઈર્ષ્યા થશે અને ગુસ્સો થઈ જશે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર