શું અસુરક્ષિત યૌન સંબંધથી બેક્ટીરિયલ વેજીનોસિસ (યોનિનો સંક્રમણ) થઈ શકે છે.

રવિવાર, 25 નવેમ્બર 2018 (13:40 IST)
અસુરક્ષિત યૌન સંબંધથી એસટીઆઈ જેવી ઘણા રોગો થઈ શકે છે. પણ તેનાથી થતી એક સામાન્ય સમસ્યા છે. યોનિનો સંક્રમણ જેના વિશે બહુ ઘણા લોકો નહી જાણે છે. 
જી હા વગર કંડોમના સંબંધ બનાવાથી બેક્ટીરિયલ વૈજીનોસિસ થઈ શકે છે. કારણકે આ સ્થિતિને ગંભીર એસટીઆઈ સમસ્યા નહી ગણાઈ શકે. તેથી બહુ ઘણા 
 
લોકોને તેના વિશે ખબર પણ નહી છે. 
 
Point 1 
ઑસ્ટ્રેલિયન શોધકર્તાઓ એ જણાવ્યું કે બેડરૂમમાં સુરક્ષા નહી રાખવાથી બે રીતેના બેજીનક બેક્ટીરિયા ઉભા થાય છે. આ બેક્ટીરિયાના નામ લેક્ટોબૈસિલસ ઈએનર્સ 
 
અને ગાર્ડનેરેલા યોનિલીનસ છે. 
 
Point 2 
કોઈ નવા માણસથી સંબંધ બનાવવાથી પણ ઈંફેકશનનો ખતરો રહે છે. કારણ કે તેનાથી મહિલાના અંગમાં માઈક્રોબિયલ સમીકરણ બદલી જાય છે. 
 
Point 3 
ગુપ્તાંગોમાં સારી અને ખરાબ બેકટેરિયા હોય છે. સારા બેક્ટીરિયાની ગ્રોથને રોકે છે. તેનાથી સંતુલન બન્યું રહે છે. પણ જો તમે બેક્ટીરિયલ વેનીનોસિસથી 
 
પીડિત છો તો આ સંતુલન બગડી જાય છે. સામાન્યત: આ કોઈ નવા અસુરક્ષિત યૌન સંબંધ બનાવવાથી હોય છે. 
 
Point 4 
એલ ક્રિસપેટલ નામનો એક બેક્ટીરિયા હોય છે. આ બેક્ટીરિયા ઉપક્રમની સાથે મહિલાઓ સ્વસ્થ રહે છે કારણકે આવું કહેવાય છે કે આ યોનિમાં પીએચના લેવલને 
 
બનાવી રાખે છે અને નુકશાનકારી બેક્ટીરિયાને દૂર રાખે છે. પણ સખ્લન sex પછી સંતુલન બગડી જાય છે. 
 
Point 5
 કેટલાક શોધકર્તાનો કહેવું છે કે જે બેક્ટીરિયા પુરૂષના ગુપ્તાંગના સંપર્કમાં આવે છે તેમાં બળતરા કે સોજા થઈ જાય છે. 
 
Point 6
પુરૂષ તેમના ગુપ્તાંગોને સાફ રાખીને તેનાથી બચાવ કરી શકે છે. જે લોકોને ફોર્સ્કિન એટલે ઉપર ચામડી છે તેને સ્કિન પરત અંદર કરીને ગુપ્તાંગોને ધોવું જોઈએ. 
 
તેનાથી બેક્ટીરિયાનો ઈંફેક્શન નહી થઈ શકે છે. 
 
Point 7 
બેક્ટીરિયલ વેજીનોસિસ અને બીજા એસટીઆઈથી બચવા માટે કંડોમ્ના ઉપયોગ સૌથી સરસ ઉપાય છે. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર