ચંદાને મામા જ શા માટે કહે છે કાકા તાઉ ફૂફા... શા માટે નથી?

સોમવાર, 4 સપ્ટેમ્બર 2017 (16:30 IST)
તો ચાલો આજે અમે તમને તેનું રહસ્ય જણાવીએ છે. આમ તો પૌરાણિક કથાઓ મુજબ જે સમયે દેવતાઓ અને રાક્ષસોના વચ્ચે સમુદ્ર મંથન થઈ રહ્યું હતું. તે સમયે સમુદ્રથી ઘણા બધા તત્વ નિકળ્યા હતા જેમાં માતા લક્ષ્મી, વારૂણી, ચંદ્રમા અને વિષ પણ હતા. માતા લક્ષ્મીના નાના ભાઈ છે ચંદ્રમા લક્ષ્મીજી ભગવાન વિષ્ણુની પાસે ચાલી ગઈ.  તેથી તે પછી જે પણ તત્વ નિકળ્યા એ  તેમના નાના ભાઈ-બેન બની ગયા. ચંદ્રમા તે પછી સમુદ્રથી નિકળ્યા હતા તેથી એ તેમના નાના ભાઈ બની ગયા અને કારણકે અમે લક્ષ્મીને માતા માને છે ના તેથી તેમના નાના ભાઈ અમારા મામા બની ગયા. આ કારણે ચંદાને મામા કહેવાય છે કારણએ બધા સમુદ્ર મંથનથી જ નિકળ્યા હતા. આ કારણે સમુદ્ર જે તે બધાના પિતા રીતે ઓળખાવે છે. 
ધરતી માતા ના ભાઈ છે ચંદ્રમા તેથી તેને ચંદામામા કહેવાની આ વાર્તા નો બીજું કારણ છે કે ચંદ્રમા પૃથ્વીના ચારે બાજુ ચક્કર લગાવે છે અને દિવસ રાત તેની સાથે એક ભાઈની રીતે રહે છે તે કારણે ધરતીને અમે માતા કહીએ છે તેથી તેમનો ભાઈ અમારા મામા થયા તેથી ચંદાને મામા કહેવાય છે. 

16 સોમવારની વાર્તા - Savan Somvar Story 

webdunia gujarati પર દરરોજ નવા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscribe કરવા માટે subscribeનો લાલ બટન દબાવો 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર