Hindu dharmસ્ત્રી હોય કે પુરૂષ આ કાર્યમાં ક્યારે નહી કરવી જોઈએ શર્મ
શુક્રવાર, 12 જાન્યુઆરી 2018 (19:45 IST)
ભારતની સભ્યતા સંસ્કૃતિમાં સ્ત્રી હોય કે પુરૂષ બન્ને માટે શર્મ તેમના વ્યવહારના ઘરેણા માન્યા છે પણ કેટલાક એવા કામ પણ છે જેને કરવા માટે બેશર્મ થવું અનિવાર્ય ગણાયું છે નહી તો પોતાનો નુકશાન નક્કી છે.
એવા જ મહાન આચાર્ય ચાણ્કયની નીતિઓનો પાલન કરવાથી કોઈ પણ માણસને ક્યારે પણ ખોટા રાસ્તા પર નહી જઈ શકતા અને ક્યારે પણ ખોટા રાસ્તા પર નહી જઈ શકતા તેને ક્યારે પણ હાનિ નહી થાય.
જીવનમાં કોઈ પણ રીતની પરેશાની અને નુકશાનથી બચવા ઈચ્છો છો તો તેની નીતિઓને જીવનમાં જરૂર ધારણ કરવા જોઈએ.
તેમના એક શ્લોકમાં એવા ત્રણ કાર્યના વિશે જણાવ્યા છે જેમાં શર્મ કરવું સારી વાત નહી પઁ બેશર્મ હોવાથી જ સફળતા મળે છે આ છે એ ત્રણ કાર્ય પૈસાથી સંબંધિત કાર્યમાં શર્મ કરવાથી વિત્તીય નુકશાન સહેવું પડી શકે છે.
ઉધાર આપેલા રૂપિયાને પરત માંગતા પર અમે શર્મ અનુભવ કરે છે . જેના કારણે અમારા ઉધાર આપેલા ધન પરત નહી મળતું એનાથી અમને નુકશાન હોય છે.
જો શિષ્ય ગુરૂથી પ્રશ્ન પૂછતા સમયે શર્મ કરે છે તો તેને જ્ઞાનની પ્રાપ્તિ નહી થાય.
ઉત્તમ શિષ્ય શિક્ષા પ્રાપ્તિના સમયે શર્મ નહી કરતું આથી ગુરૂથી જ્ઞાન લેતા સમયે કયારે પણ શર્મ ન કરવી.
ભોજન કરતા સમયે શર્મ કરતાવાળા માણસ ભૂખ્યા રહે છે.
સંભવત ઘણા લોકો તેમના સગાઓના ઘરે શર્મના કારણે પેટભરીને ભોજન નહી કરે છે તેથી તેને જ ભૂખે રહેવું પડે છે.