Tantra mantra : સ્મશાનમાં જઈને કરશો આ કામ તો નહી રહે ધનનો અભાવ
જ્યોતિષ શાસ્ત્રમાં ચન્દ્રમાને ગ્રહોની રાણી કહે છે. . ચન્દ્રમા એક અશુભ ગ્રહ છે. અને આ જળ અને માતાનું કારક હોય છે. ચન્દ્ર્મા તમારા મનને પ્રભાવિત કરે છે.
જે વ્યક્તિની જન્મકુંડળીમાં ચન્દ્રમા આઠમા ઘરમાં બેસ્યો હોય તેને જળ ક્ષેત્રથી ભય રહે છે. તેણે નદી, તળાવ ,સરોવર અને સમુદ્રની આસ-પાસ કોઈ પણ પ્રકારની અસાવધાનીથી બચવુ જોઈએ.