તમારું ઘર બનાવાના રસ્તા સરળ થશે.
* રોજ સવારે સ્નાન કરી ગણેશજીને એક લાલ ફૂલ ચઢાવો 21 દિવસ સુધી મંદિર કે ઘર પર ગણેશજીથી સમસ્યા માટે પ્રાર્થના કરો.
* 5 મંગળવાર ગણેશ મંદિરમાં ગણેશજીને ઘઉં અને ગોળ ચઢાવો.
* કોઈ પણ મંદિરમાં એક લીમડાની લાકડીનો ઘર બનાવીને દાન કરો.
* મંગળવારે ગાયને મસૂરની દાળ અને ગોળ જરૂર ખવડાવો.
* ઘરના પૂજા સ્થળમાં એક માટીના નાનકડું ઘર લાવીને તેને શણગારીને રાખો અને દર રવિવારે તેમાં સરસવના તેલનો દીપક કરો અને દીપક પૂરું થતા કપૂર પ્રગટાવો.