Navratri Beej mantra- 9 દેવીઓની 9 દિવસ પૂજા માટે 9 બીજ મંત્ર
ગુરુવાર, 20 માર્ચ 2025 (14:25 IST)
Navratri Beej mantra- નવરાત્રિના નવ દિવસ સુધી દેવી દુર્ગાની પૂજા કરવાની પરંપરા છે. દેવીના દિવસો પ્રમાણે રોજ નવદુર્ગાના આ બીજ મંત્રોનો જાપ કરવાથી વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. આવો જાણીએ નવ માતાજીની દરરોજ પૂજાનો બીજ મંત્ર -