ખેરોજ પોલીસ સ્ટેશનના એક અધિકારીએ જણાવ્યું કે આ અકસ્માત જિલ્લાના પોશીના તાલુકાના આદિવાસી બહુલ વિસ્તારમાં સવારે 5.30 વાગ્યે થયો હતો. અધિકારીએ કહ્યું, 'બે સ્પીડિંગ મોટરસાઈકલ એકબીજા સાથે અથડાઈ. ટક્કર એટલી ગંભીર હતી કે ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ચોથા વ્યક્તિનું હોસ્પિટલમાં મોત થયું હતું.