આજકાલ મહિલાઓ પણ ચોરી જેવા અપરાધમાં સંલિપ્ત થતી જોવા મળી રહી છે.. આવી જ એક ઘટના નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બીલીમોરા શહેરમાં એક બ્યુટી પાર્લરમાં સામે આવી છે. ત્રણ મહિલા ચોરોએ માતા-પુત્રીની નજર ચૂકવીને તેમનું પાકીટ ચોરી કરી ફરાર થઈ ગયા હતા. પાકીટમાં સોનાના દાગીના જેમાં એક બ્રેસલેટ, ઝૂમખા અને ત્રણ વીંટીઓ