Baby names: ભારતીય સંસ્કૃતિ માં નામો ને ખૂબ શુભ અને અર્થપૂર્ણ માનવા માં આવે છે. ખાસ કરીને ગુજરાતી નામ ફક્ત મીઠાસ થી ભરેલા જ નથી હોતા તેમના નામનુ ઊંડુ મહત્વ અને પરંપરા અને વર્તમાન સમયનો સુંદર મેળાપ જોવા મળે છે. તમે તમારા લાડકવાયા નાનકડા રાજકુમાર કે રાજકુમારી માટે સુંદર નામ શોધી રહ્યા છો તો આ લેખ માં સુંદર અને સરસ નામ છે જે તમને જરૂર પસંદ પડશે.
છોકરાઓ માટે નામ :(Baby Boys Names)
એરવ (Erav) - શાંત જળ, પવિત્ર નદી
વેદાંશ (Vedansh) - વેદ નો અંશ
ઈયાન (Iyaan) - પ્રભુ નો ઉપહાર
અન્વય (Anvay) - એક સાથે જોડાયેલો, એકતા
રુવિન ( Ruvin) - ચમકદાર, તેજ
અયાંશ ( Ayansh) - રાજા, પુરાતન આત્મા
યુવાન (Yuvaan) - યુવા, ઉર્જા થી ભરેલો
લાવિત (Lavit) - આકર્ષક, પ્રિય
નિર્વેશ (Nirvaesh) - બઉ શાંત, ધ્યાનમાં મગ્ન
છોકરીઓ માટે નામ: (Baby Girls Names)
વાનીયા (Vaniya) - જંગલ ની રાણી
સિનાયા (Sinaya) - ભગવાન નો ઉપહાર
પ્રવીશા ( Pravisha) - નવી શરૂવાત
નૈયરા (Nayyara) - ચમક, રોશની
કિયારા (Kiara) - ઈમાનદાર અને સુંદર આત્મા
આયરા ( Ayra) - સમ્માનિત, ઉચ્ચ
ઇનાયા (Inaya) - કરુણ, ધ્યાન રાખવા વાળી.