ગૃહણિઓ માટે રાહતના સમાચાર, અમૂલે દૂધના ભાવમાં કર્યો ઘટાડો

શુક્રવાર, 24 જાન્યુઆરી 2025 (15:48 IST)
Amul reduces milk prices - અમૂલ દૂધના જુદી જુદી ત્રણ પ્રોડક્ટસના ભાવમાં ઘટાડો થયો છે. અમુલ દૂધના 1 લીટરના પાઉચના ભાવમાં એક રૂપિયાનો ઘટાડો થયો છે. અમુલ ગોલ્ડ, તાજા અને ટી સ્પેશિયલના એક લીટર પાઉચના ભાવમાં ઘટાડો કરાયો છે

અમુલ તાજા 1 લીટર પાઉચનો જૂનો ભાવ 54 રૂપિયા, અમુલ તાજા 1 લીટર પાઉચનો નવો ભાવ 53 રૂપિયા

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર