પ્રોજેક્ટનું લક્ષ્ય 2026 સુધીમાં પ્રથમ એરક્રાફ્ટનું ઉત્પાદન કરવાનું છે.
Tata Advanced Systems ને Airbus DS દ્વારા ભારતીય ઉત્પાદન એજન્સી (IPA) તરીકે પસંદ કરવામાં આવી છે. કરાર હેઠળ, ટાટા એડવાન્સ સિસ્ટમ્સ તેની સુવિધાઓમાંથી 40 ફ્લાય-અવે C-295 એરક્રાફ્ટનું ઉત્પાદન કરશે અને ભારતીય વાયુસેના દ્વારા ખરીદવામાં આવનાર કુલ 56 એરક્રાફ્ટ માટે MRO સપોર્ટ અને સેવાઓ પ્રદાન કરશે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય 2026 સુધીમાં પ્રથમ એરક્રાફ્ટનું ઉત્પાદન કરવાનો છે.