સોમવારે સાંજે દિલ્હી-એનસીઆરમાં ભૂકંપના હળવા આંચકા અનુભવાયા હતા. પ્રારંભિક તપાસમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.7 માપવામાં આવી હતી. ભૂકંપનું કેન્દ્ર હરિયાણાના જજ્જરમાં હતું. રાત્રે 10:36 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની ઊંડાઈ 5 કિ.મી.પર બતાવાઈ છે. સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે કે શું કોઈને આંચકો અનુભવ્યો. .સાથે જ કેટલાક લોકો કહે છે કે તેમને આંચકા અનુભવાયા હતા.