વડાપ્રધાન મોદીના "મન કી બાત" ઓક્ટોબર મહાપુરુષોને યાદ કરવાનો મહિનો છે.
રવિવાર, 24 સપ્ટેમ્બર 2017 (12:20 IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશ સાથે રેડિયોના માધ્યમથી ‘મન કી બાત’ કરશે. આ મન કી બાતનો 36મો કાર્યક્રમ છે
‘મન કી બાત’ કાર્યક્રમ આકાશવાણી અને દૂરદર્શન કેન્દ્ર પરથી પ્રસારિત કરવામાં આવશે. આ પ્રસારણ બાદ તરતજ આકાશવાણી પરથી ‘મન કી બાત’ કાર્યક્રમ ક્ષેત્રીય ભાષાઓમાં પ્રસારિત થશે. વડાપ્રધાન મોદી મહિનાના દર છેલ્લા રવિવારે મન કી બાત કાર્યક્રમ કરે છે.