દેશનો સૌથી મોટુ બોરવેલ રેસ્ક્યુ ઑપરેશન સફળ- છત્તીસગઢમાં 60 ફીટ નીચે ફંસાયેલા રાહુલને સુરક્ષિત બહાર કાઢયુ

બુધવાર, 15 જૂન 2022 (12:32 IST)
છત્તીસગઢના જાંજગીર ચાંપા જિલ્લામાં બોરવેલમાં ફંસાયેલા રાહુલને 106 કલાક ચાલેલા રેસ્ક્યુ ઑપરેશન પછી મંગળવારે મોડી રાત્રે સુરક્ષિત કાઢી લેવામાં આવ્યુ છે. રેસ્ક્યુઅતરત પછી તેને બિલાસપુરના અપોલો હોસ્પીટલમાં દાખલ કરાવ્યો છે

રાહુલ શુક્રવારે બપોરે આશરે 2 વાગ્યે 60 ફીટ ગહરા બોરવેલમાં પડી ગયો હતો. પ્રશાસન , SDRF, NDRF અને સેનાએ આ ઑપરેશનના વગર રોકાઈ અંજામ આપ્યુ. આ દેશનો સૌથી મોટુ રેસ્ક્યુ ઑપરેશન જણાવાઈ રહ્યુ છે. તેનાથી પહેલા હરિયાળાના કુરૂક્ષેત્રમા 21 જુલાઈ 2006ને 50 ફીટ ગહરા બોરવેલમાં પડેલા 5 વર્ષના પ્રિંસને 50 કલાકમા બચાવ્યો હતો. 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર