Video- હવે હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં મોટી દુર્ઘટના, ચાલતા ટેંપો પર તૂટીને પડી ચટ્ટાન 9 ની મોત

રવિવાર, 25 જુલાઈ 2021 (17:28 IST)
હિમાચલ પ્રદેશના કિન્નૌરમાં રવિવારે ચટ્ટાબ ઢસડવાથી 9 લોકોની જીવ ગયો. આ દુર્ઘટના ત્યારે થઈ જ્યારે ભૂસ્ખલન પછી ચટ્ટાના ચાલતા ટેંપો પર પડી ગઈ. જાણકારી મુજબ ગુર્ઘટનામાં 9 લોકોની મોત થઈ ગઈ છે. તેમજ ચાર લોકો ઈજાગ્રસ્ત થયા છે. 
 
ચાલતા ટ્રેવલર પર પડી ચટ્ટાન 
જાણકારી મુજબ આ દુર્ઘટના રવિવારે બપોરે 1.30 વાગ્યે થયું. સાંગલ છિતલુક રોડ પર બટસેરીની પાસે આ સમયે ભૂસ્ખલનના કારણે ચટ્ટાન પડવાનો સતત ક્રમ શરૂ થયું. તેમજ અહીં પસાર થઈ રહ્યા ટેંપો ટ્રેવલર 
તેની ચપેટમં આવી ગયા. તેમાં કુળ 11 લોકો સવાર હતા. જેમાથી 9 લોકોએ જીવ ગુમાવ્યો. 
પ્રવાસીઓની ઓળખ ન થઈ શકી 
અ દુર્ઘટનમાં જીવ ગુમાવનાર કોણ છે આ વિશે જાણકારી નહી મળી શકી છે. જણાવાય છેકે ટેંપો ટ્રેવલરમાં સવાર બધા લોકો જુદા-જુદા સ્થાનોના રહેવાસી હતા. આઠ પ્રવાસીઓની ઘટના સ્થળે જ મોત થઈ તેમા એકની મોત હોસ્પીટલ લઈ જતા રસ્તામા થઈ. એક સ્થાનીય વ્યક્તિ પણ દુર્ઘટનામાં ચપેટમાં આવી છે. 
 
બટસેરી પુલ  તૂટ્યો
ભૂસ્ખલનને કારણે ચટ્ટાન પડવાથી બટસેરી  પુલ તૂટ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે અકસ્માતને કારણે પુલ સંપૂર્ણ તૂટી ગયો છે. ત્યાં કેટલાક સ્થાનિક ઘરો, સફરજનના બગીચા અને ત્યાં છે. ત્યાંથી પસાર થતા લોકોને પણ તેની અસર થઈ છે. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને અહીં બચાવ કામગીરી ચાલુ છે.

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર