મોમોઝ ખાવાથી એક માણસનુ મોત, એમ્સના એક્સપર્ટસની ચેતવણી ખૂબ ચાવો અને સાવધાનીથી ગળવુ

બુધવાર, 15 જૂન 2022 (15:40 IST)
મોમોઝ ખાવાથી એક માણસની મોત એમ્સના એક્સપર્ટસની ચેતવણી ખૂબ ચાવો અને સાવધાનીથી નિગળવુ 
 
જો તમે મોમોઝ ખાવાના શોખીન છો તો પછી એમ્સની આ ચેતવણીને વાચવા તમારા માટે જરૂરી છે. લાલ ચટનીની સાથે મોમોઝને ખૂબ શોખથી ખાઓ છો તો એમ્સએ એક સલાહ આપી છે કે તેને ખૂબ ચાવીને અને સાવધાનીથી નિગળવુ. આવુ ન કરતા આરોગ્યની સાથે રમત થઈ શકે છે. 
 
અહીં સુધી કે જીવ જોખમમા પડી શકે છે. એમ્સના એક્સપર્ટસએ કહ્યુ છે કે મોમોઝને વગર ચાવી ઓળગવુ ચિંતાનો કારણ થઈ શકે છે આ પેટમાં જઈને ફંસઈ શકે છે. જેનાથી જીવ પણ જઈ શકે છે. 
 
હકીકતમાં એક 50 વર્ષીય માણસની મોમોઝ ખાવાથી તબીયત બગડતા અને પછી જીવ જતા એમ્સના એક્સપર્ટસએ આ વાત બોલી છે. 
 

વેબદુનિયા પર વાંચો

સંબંધિત સમાચાર