સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે વીડિયોમાં એક કાર દેખાઈ રહી છે. તમે વીડિયોમાં જોઈ શકો છો કે કપલ કારની સનરૂફ ખોલીને એકબીજાને ગળે લગાવતા જોવા મળે છે. આ જ વીડિયોમાં સાંભળી શકાય છે કે યુવક કહે છે કે લખનૌની સંસ્કૃતિ ક્યારેય આવી ન હતી. એક યુવક કહે છે કે તે મોટા ઘરનો છોકરો છે. વીડિયો બનાવનાર વ્યક્તિએ તેની કારમાંથી વીડિયો રેકોર્ડ કર્યો છે. વીડિયોમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે કાળા અને સફેદ કપડા પહેરીને તેઓ સફેદ રંગની કાર પર રંગરલીયા મનાવતા નજરે પડી રહ્યા છે